Food with Falguni
Come and join 'Food with Falguni' for Easy Innovate and Authentic Indian Recipe :)
My name is Falguni Patel. I am the host of this channel ' Food with Falguni '
I focus on creating and posting recipe videos which are easy to recreate and can be cook with the ingredients which are easily available. My channel primarily focuses on Indian and especially Gujrati cuisine. I will try to upload aprox 3 videos in a week.
Thank you for visit my channel. Please subscribe to my channel and click the bell symbol to receive notification when I upload a new video.
મારી ચેનલ Food with Falguni' માં તમારું સ્વાગત છે. મારું નામ ફાલ્ગુની પટેલ છે.હું મારી ચેનલ પર ગુજરાતી રેસિપી શેર કરીશ. જે સરળ હશે અને જેની સામગ્રી સરળતાથી મળી રહે. મારી ચેનલ પર હું ભારતીય અને મોટે ભાગે ગુજરાતી વાનગીઓ મૂકીશ.
મારી ચેનલ પર આવવા માટે આભાર. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના નોટીફીકેશન માટે બેલ આઇકોન દબાવો.
For business inquiries contact :
[email protected]
આ વિડીયો જોઈને તમે પણ મેથીના ગોટા ના માસ્ટર બની જશો | methi na gota
જમવાનો સ્વાદ બમણો કરી દે એવી લસણની | Lasan ni chutney | kathiyawadi lasan ni chutney
થાબડતા ન આવડતું હોય તો ખાસ જોજો | બાજરીના રોટલા | Bajri no rotlo
શિયાળામાં રોજ બનાવીને ખાવાનું મન થાય એવો ઘઉંના લોટના શીરો | Ghau na lot no shiro | gor no shiro
તમારા બધાનો ખુબ ખુબ આભાર | Silver play button | food with Falguni | 1 lakh subscribers celebration
દાળ ચોખાના રૂ જેવા પોચા ખાટા ઢોકળા | Khata dhokla | dhokla recipe | khatta dhokla
આમળા કેન્ડી ના આટલા સિક્રેટ તમને કોઈ નહીં કહે | Amla candy recipe | amla benefits
રેસ્ટોરન્ટ નું પણ ભુલાવી દે એવું પનીર બટર મસાલા | Paneer butter masala | paneer recipe
સૌથી સસ્તું શુદ્ધ ડેરી જેવું સોફ્ટ પનીર | How to make paneer at home | homemade paneer
થોડી ટ્રિક સાથે બનાવો સામાન્ય શાક પણ ખાસ થઈ જશે | Tuvar ringan nu shaak | lili tuvar nu shaak
રવા બેસન નો આટલો ટેસ્ટી નાસ્તો તમે ક્યારેય નહીં ખાધો હોય | instant masala idli | easy breakfast
આંગળા ચાટી જાવ એવી ખાટી મીઠી ગુજરાતી કઢી અને મસાલા ખીચડી | Gujarati kadhi & masala khichdi
ગેરંટી આ રીતે પનીર ભુરજી તમે ક્યારેય નહીં બનાવી હોય | Paneer bhurji | paneer sabji | paneer recipe
કલાકો સુધી દૂધ બાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બાસુંદી |Basundi recipe | diwali special
માવા વગર બનાવો માવાદાર મીઠા ઘુઘરા | Mawa ghughra | mitha ghughra | diwali sweet
દિવાળીમાં આ નાસ્તો નહીં બનાવો તો તમારી દિવાળી અધૂરી છે Thabda | thabda recipe |thabda snacks |thapda
બજારનો ભૂલી જાવ એટલો ટેસ્ટી અને ચટપટો પૌવા મમરા નો ચેવડો | Mamra pauva no chevdo |poha chivda recipe
કંદોઈ જેવો પરફેક્ટ મોહનથાળ હવે ઘરે બનાવો | Mohanthal recipe | Mohanthal | indian sweet
દિવાળીનો નાસ્તો હવે બહારથી શું કામ લાવવો |Crispy puri |Diwali snacks |verki puri |methi stick
મીનીટોમાં બનાવો બજાર જેવી ટેસ્ટી ચકરી | Chakri recipe | instant chakri | rice flour chakri
આ દિવાળીમાં તમે પણ ચોળાફળી ઘરે બનાવજો | Chorafali | chorafali recipe Diwali special
દિવાળી માં ઘઉંના લોટમાંથી બનાવો ખસતા અને બિસ્કીટ જેવા શક્કરપારા | shakarpara recipe | shakarpali
બધી ટિપ્સ સાથે પરફેક્ટ વણેલા ગાંઠિયા ની રેસીપી | Vanela gathiya | gathiya recipe | gujarati gathiya
15 મિનિટમાં રસભરી જલેબી પહેલી વારમાં જ પરફેક્ટ બનશે | jalebi recipe gujarati | instant jalebi
આ જોયા પછી ગાંઠિયા હંમેશા ઘરે જ બનાવશો | Bhavnagari gathiya | gujarati gathiya | gujarati snacks
ગેરંટી મિલ્ક પાવડર ના આવા પેંડા તમે ક્યારેય નહીં ખાધા હોય | Milk powder peda | peda | indian sweet
પોતાના વખાણ સાંભળવા હોય તો આ રીતે એક વાર બનાવજો છોલે ચણા | Chhole chana | chana masala
ટેસ્ટી અને ચટપટા બટાકા ના સમોસા | Samosa | aloo samosa | street food
સસ્તો સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપૂર મુખવાસ | Healthy mouth freshner | mukhwas recipe
ચોક્કસ માપ અને બધી ટિપ્સ સાથે બનાવો તીખા ગાંઠિયા | Tikha gathiya | gujarati snacks | gathiya