saurashtra vlog
DAILY LIFE & MOTIVATION VLOG CHANEL
અમારું ગામડાનું જીવન નાના ઘર ખેતર ગાયો,ભેંસો નાના વાછરડાં પાણીનાં ધોરીયા અને લીલી લીલોતરી ધરતી
આટલા વર્ષોથી પશુપાલન કરવામાં આજે પ્રથમ વખત જોરદાર રિઝલ્ટ.અને અમે આજે પહેલી વાર ખોટા પડયાં.
એક દુખી દાદા ના જીવનની સૌથી અલગ દિલ ને સ્પર્શી જાય એવી કહાની.વીડિયો પુરો જોજો ઘણું જાણવા મળશે.
જોવો શહેરમાં રહેતા લોકો ગામડામાં વાડીએ આવે એટલે કેટલા ખુશ થઈ ને વાડીમાં ફર્યા અને ફળ વીણીને મોજ માણી
મારા મમ્મીએ અમને નાનપણમાં શીખવાડેલું આજે અમને કામમાં આવ્યું તો આવો તમને પણ શીખવાડૂ સારૂ ને સહેલું
દુબળા ને બે જેઠ હોય અને કઠણાઈ બે પગલા આગળ જ હોય એવી જ એક બેન ની સત્ય ઘટના શું છે આવો જોઈએ
આજે પાછું દેશી છાણીયુ ખાતર ખેતરમાં ભર્યું અને રાતોરાત ધાબા વાળુ મકાન બનાવ્યું ને પ્લાસ્ટર પણ કર્યું
કેટલો મધુર અવાજમાં પોપટ આનંદમાં જામફળ ખાય છે અને બીજા પોપટ ને બોલાવે છે
આવો કડવા કરેલા નું મીઠું શાક કેવી રીતે બનાવીએ તો ના ખાતા હોય એ પણ ખાતા રહી જાય એવું
ખેડૂતો ની આવી દશા જોઈ ને જીવ બળી જાય છે. અરે ભગવાન તું તો ખેડૂતોને હેરાન ના કર તારો તો આધાર છે અમારે
સત્યઘટના જેવું વર્તન પોતાની પત્ની સાથે કર્યું હતું 20 વર્ષ પછી એવુંજ વર્તન જમાઈ એની દીકરી સાથે
આજે તો ચાવડા સાહેબ મગફળી નું પાલો ભરેલું ટ્રેક્ટર અમારાં ઉપર ચડાવી દેવાનાં હતાં.સામે જ આવવા દીધું
નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો પણ હજુ ખેડૂતો મગફળી કાઢે છે તો આ લોકો શિયાળુ વાવેતર ક્યારે કરશે ?
તમારાં મોંઘા મોંઘા અત્તર નું ય કઈ નો આવે એવી જોરદાર સુગંધિત વાતાવરણમાં આવો તમને આટો મરાંવુ
દીકરી જ્યારે સાસરીમાં એકલી પડી જાય ને પછી તેની સાથે કોઈ નથી હોતું તૈ આવા શબ્દો દિલ થી નીકળી જાય છે
ગોધરા સાઈડ ના માણસો જસદણ બાબરા મા મજુરી કામ માટે આવે છે આટલા દૂર જેમાં પ્રભાત ભાઈ અને કૈલાસ બેન છે
આજની તારીખમાં આ ચોથા મહેમાન છે તો આવો તમે પણ ચા પાણી પીવા
ગોરધન ભાઈ આવ્યાં ને અમારા ઘરે ભગવાન આવી ગયા અમારાં મમ્મી પપ્પા પણ આવી ગયાં ને બધું ભેગું કરાવી દીધું
મગફળી ચોખ્ખી કરતા કરતા માતાજી આવ્યા ...મઢ વાળી માતાજી નઈ જીવતા માતાજી આવો દર્શન કરાવું
સુંદર ચકલી કેટલી આનંદમાં આવી ને કેટલા અવાજ મા કિલ્લોલ કરી રહી છે કેમેરામાં કેદ થયો દુર્લભ વીડિયો
ગાયો 🐄🐂માટે ઓટોમેટિક પીવાના પાણીના કુંડા 6 કુંડા મા 12 ગાયો પાણી પીવે છે ભોંયરામાં છે બનાવ્યો તબેલો
માંડવી ( મગફળી ) હાથે થી ઉપાડતી વખતે મળ્યું કાંઈક એવું જે અમે પેલી વાર જોયું તો શું છે અમને જણાવજો
કોઈ ખેડૂત ભાઈ નુકસાની ને લીધે આત્મહત્યા ના કરશો વરસ હાર્યા સઈ ભવ નથી હાર્યા. હિંમત રાખજો મારા વિરા
વરસાદી વાતાવરણમાં ખેડૂતોને નુકસાન ખૂબ થયું છે તો મગફળીના ના દાણા તોડવાનો દેશી જુગાડ કર્યો
ભાવનગર તળાજા પાવઠી ગામ માં સતત 6 દિવસ થી વર્ષી રહ્યો છે વરસાદ લોકો થયા પરેશાન હવે ખમૈયા કર ભગવાન
શું તમે ક્યારેય બ્રહ્મ પુષ્પ જોયું છે ? કેવા પ્રકાર નું હોય એનો કલર કેવો હોય? કેવું હોય બ્રહ્મ પુષ્પ
કેવા જૂના જમાનામાં માણસો હતા કેવો એ સમય હતો કેવી લાજ લજ્જા વાળી મહિલાઓ હતી આવો એક નજર કરીએ
કમોસમી વરસાદ વરસ્યો અને કુદરત ના કોપ આગળ ખેડૂત આજે હારી ગયો ભાગી ગયો. હવે તો તું કર્ય ઈ ખરું પ્રભુ
જસદણ બજારમાં જલારામ બાપા ની રથયાત્રા સાક્ષાત જલારામ બાપા ના દર્શન કર્યા હોય એવો અનુભવ થયો
દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતાં શીખી જાવ. વરસ હાર્યા છીએ ભવ નથી હાર્યા. હિંમત થી કામ લ્યો સવ સારુ થશે