Aachar Kuchar
Aachar Kuchar એક ગુજરાતી foodie ચેનલ છે. જેમાં તમને વિવિધ ફૂડ આઇટમ જોવા મળશે. અને તેરી સાથે સાથે કંઇક સમજવા જેવું.
ભાડે મકાન રાખી ને ચલાવવા માં આવતો વૃદ્ધાશ્રમ
સેવા યજ્ઞ એનજીઓ Foundation જે ફકત 10 રૂપિયા માં ભૂખ્યા ને ભોજન પૂરું પાડે છે.
માં અન્નપૂર્ણા ધામ જ્યાં હજારો ભાવિક ભક્તો 20 રૂપિયા માં ભર પેટ ભોજન લઇ માતા ના આશિષ પામે છે.
20 વર્ષ થી છોલે ભટુરે વેચે. ચાલુ કરે ત્યારે પડે તેના કટકા
પંજાબી ફૂડ ના શોખીન માટે નવી જગ્યા નામ જૂનું, કામ જૂનું પણ જગ્યા નવી .
Unlink food thali in just ₹80 😱 || cheapest food in Ahmedabad
ll હંસા માસી ના ભૂંગળા બટેકા, જીવન માં મુસીબત તો આવે. તેની સામે ઊભું રેહવુ એનું ઉદાહરણ એટલે માસી ll
બજરંગ પકોડી સેન્ટર કે જયા લોકો અડધો કલાક પકોડી ખાવા માટે ઊભા રહેવા તૈયાર હતા. 40 વર્ષ જૂની પાણીપુરી
વર્ષ માં ખાલી એક વખત બનાવવાં માં આવે છે. સિંધી લોકો નું પ્રખ્યાત સ્વીટ. ચાલો આજે આપણે પણ ટ્રાય કરીએ.
61 કરતા વધારે પ્રકાર નું સાઉથ ઇન્ડિયન ફૂડ એકજ જગ્યાએ સાથે આઈસ ક્રીમ પણ ll South Nation ll
કાકા નો લોચો ખાવા ડોકટર આવે બોલો, લોકો મોજ થી ખાઈ. ll Nikol ll
બપોર સુધી માં હોય એટલું બધું ખાલી કરી નાખે, 1 વાગ્યા પછી કંઈ નો મળે. ll માસી ના પ્રખ્યાત ઢોસા ll
35 વર્ષ થી વેચે છે. મસાલા પફ અને મસાલા વડાપાઉં માં તો માસ્ટરી છે. Boss ll Maninagar Char Rasta ll
રાયપુર ની હૈઝેનિક વાડી પાણી પૂરી, નાની ઉંમરે ચાલુ કર્યું પાણી પૂરી નો ધંધો, ll Raipur Chakla ll
ખીચા ને પોશાય અને પેટ ને મજા પડી જાય એવી જગ્યા આજ ના વીડિયો માં તમારા માટે. Bhimji pura, Nava vadaj
વાડી ગામ ના ભજીયા જે છેલ્લા 75 વર્ષ થી ભજીયા બનાવે છે. અને ભજીયા ના ભાવે તો ખાલી કઢી વેચાય છે.vadi
રાજકોટ માં રોજ નું 500 લીટર દહીં ની લસ્સી બનાવે છે. હવે અમદાવાદ માં start Upll Netural Live Lassi ll
125₹ માં તુવેર ટોઢા શિયાળો પૂરો થાય એ પેહલા જતા આવજો. પછી પસ્તાસો. અનલિમિટેડ છે.ll દ્વારકેશ હોટેલ ll
મોટી પકોડી ખાવા વાળા માટે ની એક માત્ર જગ્યા:- Laxmi PaniPuri ll Biggest PaniPuri in Ahmedabad ll
બારેજા રેલ્વે સ્ટેશનના પ્રખ્યાત ગુપ્તા સમોસા || barejdi railway station famous samosa |Gupta samosa
બારેજાના પ્રખ્યાત શ્રીનાથજી ચોળાફળીવાળા ફક્ત ચાર કલાકનો બધું સપાચટ ધંધો 😱
એક તરફ બીજા લોકો મોટી મોટી દુકાનો બાંધે છે અને આ દાદા સિંમ્પલીસિટીથી દાળવડા ખવડાવે છે | pav dalvada
ફક્ત 80₹ માં ઘી માં લબા લબ રોટલા, શાક, દાળ, ભાત, અને ઘણું બધું. તમે ધરાવ નહિ. ત્યાં સુધી ખાવ.Narol
ચાલો ત્યારે આજે ગાઠીયા અને ફાફડા ની અનોખી મજાની સફર કરીએ. ગોંડલ ગાઠીયા since 1989. #gathiyaking
130 રૂપિયામાં અનલિમિટેડ આટલું સસ્તું 😱🤩 ॥ Dada ni vadi unlimited food 130₹
150 રૂપિયા માં બધું અનલિમિટેડ With Best Quality Sky way garden restaurant#bhavnagar#fastfood #foodie
પાવભાજી અને પુલાવ તો ખાધા છે પણ શું તમે તેનું Bulk માં મેકિંગ જોયું છે ॥ Naroda food 😍
કીડીઓ ની જેમ માણસ ઉભરાય એ પણ ફક્ત ઈડલી વડા ખાવા માટે 😱॥ jitu kaka na idli vada
ટમેટાના ભજીયા ખાઘા છે Khodiyar Bhajiya house 😍 || એકદમ ગઝબ ટેસ્ટ ।।
ભાવનગર નું શક્તિ નાસ્તા સેન્ટર બટેકા સેવ ઉસળ પેહલી વાર નો અનુભવ #bhavnagarfood #streetfood