Meldi studio Chhotaudepur

નમસ્કાર મિત્રો 🙏🙏🙏

અમારી યૂટ્યૂબ ચેનલ મેલડી સ્ટુડિયો છોટાઉદેપુર માં આપનું હાર્દિક સ્વાગત છે.
આ ચેનલ માં તમને ભજન,ડાયરા,સ્ટેજ પ્રોગ્રામ, અને દેશી ગામડામાં થતા ભજનો મુકવામાં આવશે.
આ ચેનલ ના બધા ભજનો રેગ્યુલર નિહાળવા માટે મેલડી સ્ટુડિયો છોટાઉદેપુર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો.અને બાજુ માં આવેલી ઘંટડી 🔔ને all કરી દો જેથી દરેક વીડિઓ તમે સૌથી પહેલા જોઈ શકો.

ધન્યવાદ.🙏🙏