દેવીપુજક પરિવાર
આ ચેનલ દેવીપુજક સમાજના વિકાસ માટે મદદરૂપ થવા,દેવીપુજક સમાજની સારી બાબતોના ફેલાવા માટે,દેવીપુજક સમાજમાં જાગૃતિમાં વધારો કરવા,સમાજને ઉપયોગી માહિતી થી માહિતગાર કરવા.. ટૂંકમા દેવીપુજક સમાજને કોઈ પણ રીતે ફાયદારૂપ હોય તેવી બાબતોના ફેલાવા માટે બનાવેલ છે.તમામ મિત્રોને નમ્ર વિનંતી કે દેવીપુજક સમાજની એવી કોઈ પણ બાબતોની માહિતી,વિડીઓ,કે ફોટો હોય તે અમને મોકલો અમે તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરસુ. તમામ મિત્રો આ ચેનલને લાઈક,કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરીને આ ચેનલને દરેક દેવીપુજક સુધી શેર કરો,સ્ટેટસોમાં રાખો અને સમાજમાં વધુમાં વધુ લોકોને જોડો.
અમારો કોન્ટેક કરવા ::
ફેસબુક લીંક :https://www.facebook.com/share/1B2mZha4sv/
ઇન્સ્ટાગ્રામ લીંક :https://www.instagram.com/devipujakparivar/
ઇમેઇલ :[email protected]
ફેસબુક,ઇન્સ્ટાગ્રામ કે ઇમેઇલ પર ફક્ત મૅસેજ
દેવીપુજક સમાજના શ્રી ચારોલીયા શાખ/વરામણનો અખેડો/ઇતિહાસ..#devipujaksamaj #devipujak #vaghri
દેવીપુજક સમાજના શ્રી તલસાણીયા શાખ/વરામણનો અખેડો/ઇતિહાસ..#devipujaksamaj #devipujak #vaghri
દેવીપુજક સમાજના શ્રી ખાંગરવાળા શાખ/વરામણનો અખેડો/ઇતિહાસ..#devipujaksamaj #devipujak #vaghri
દેવીપુજક સમાજના શ્રી ઓગાણીયા શાખ/વરામણનો અખેડો/ઇતિહાસ..#devipujaksamaj #devipujak
દેવીપુજક સમાજના શ્રી જાસણીયા શાખ/વરામણનો અખેડો/ઇતિહાસ..#devipujaksamaj #devipujak
દેવીપુજક સમાજના શ્રી હળવદીયા શાખ/વરામણનો અખેડો/ઇતિહાસ..#devipujaksamaj #devipujak
દેવીપુજક સમાજના ભોણીયા શાખ/વરામણનો અખેડો/ઇતિહાસ..#devipujaksamaj #devipujak
દેવીપુજક સમાજના ચેખલીયા શાખ/વરામણના શ્રી દિતમાલ દાદાનો અખેડો/ઇતિહાસ..#devipujaksamaj #devipujak
દેવીપુજક સમાજના વિરમગામીયા શાખ/વરામણના શ્રી વેલા દાદાનો અખેડો/ઇતિહાસ..#devipujaksamaj #devipujak
દેવીપુજક સમાજના કલાડીયા શાખ/વરામણના જીવા દાદાનો અખેડો/ઇતિહાસ..#devipujaksamaj #devipujak #vaghri
દેવીપુજક સમાજના ઉઘરેજીયા શાખ/વરામણના સુરા માંડણ દાદાનો અખેડો/ઇતિહાસ..#devipujaksamaj #devipujak
દેવીપુજક સમાજમાં અવતરેલ સંત અને ભજન સમ્રાટ શ્રી "કાનદાસ બાપુ" વિશે માહિતી આપતા દેવીપુજક ધર્મિષ્ઠાબેન
Tusarbhai barot speech for devipujak #devipujak #devipujaksamaj #devipujakparivar #education #vaghri
એકાંકી નાટક લેખક દેવીપુજક નરેશભાઇ દાતણીયા દ્વારા #devipujak #devipujaksamaj #devipujakparivar
પોલીસ ભરતીમાં ડોકયુમેન્ટસના નામ પર વિકાસથી વંચિત દેવીપુજક સમાજ અને OBC ,SC, ST સાથે અન્યાય કેમ ?
જમ્મુ કાશ્મીરના દેવીપુજક સમાજ... #devipujak #devipujaksamaj #devipujakparivar #education #vaghri
દેવીપુજક પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈએ વેઇટલીફટિંગમા ગોલ્ડ મેડલ મેળવ્યો #devipujakparivar #vaghri
દેવીપૂજક સમાજનુ કયારેય કોઈ વૃધ્ધાશ્રમમા ગયુ નથી... #devipujaksamaj #devipujakparivar
અમે દેવી પુજનારા દેવીપુજકો.સામાજીક પ્રેણાત્મક ગીત #devipujak #devipujaksamaj #devipujakparivar
શિક્ષણ બાબતે માર્ગદર્શન આપતા દેવીપુજક સંજયભાઈ ચુનારા devipujaksamaj #devipujak #devipujakparivar
શિક્ષણ બાબતે માર્ગદર્શન આપતા દેવીપુજક સંજયભાઈ ચુનારા #devipujak #devipujaksamaj #દેવીપુજકપરિવાર