Damji matang

Damji Matang

For Collection
(damjimatang)
ઞત ગોરે કે ધર્માચાર... આપણે આપણા જીવનને સાર્થક અને આ સંસાર રૂપી મોહ માયા થી મુક્ત કેવી રીતે કરી શકીએ , એનો પૂરેપૂરો સાર જ્ઞાન કંથન થી મળે છે , એટલે રોજ બરોજ જ્ઞાન કંથન સાંભળીયે , અને આપણા જીવન ને આ મોહ માયાથી મુક્ત કરીએ... મારો જીવન ગત માટે સમર્પિત છે... મારા માટે દાદા ધણી માતંગ દેવ પાસે પ્રાર્થના કરતા રહેજો.. એટલે હું આપ શ્રી ને માતંગદેવ જ્ઞાન વાણી સંભળાવતો રહું... દામજી રવજી માતંગ 🚩🚩🚩🚩

# Dhamji Matang YouTube channel

# સબ્સ્ક્રાઇબ કરો / લાઈક કરો / શેર કરો /