SKLPS Bhuj
ઈતિહાસ
તા. 14/03/1965, રવિવાર વિક્રમ સવંત 2021, ફાગણ સુદ એકાદશીના રોજ માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યાલય ખાતે કચ્છના લેવા પટેલ જ્ઞાતિની એક બેઠક મળી જેમાં સમાજ રચના કરવા નિણર્ય લેવાયો. તા.26/12/1965 બંધારણ મંજુર થયું જેને તા. 27/02/1966 ના બહાલ કરાયું. ત્યારથી આજ'દિ સુધી સમાજે જ્ઞાતિજનો માટે ધો - 1 થી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કર્યો છે તો સમુહલગ્ન, રમતગમત, પ્રવાસ પર્યટન અને આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક કાર્યો સાકાર થયાં છે. સમાજ વિકાસમાં જ્ઞાતિજનોનો સહિયારો પુરુષાર્થ, શ્રેષ્ઠિવર્ય દાતાઓનો મજબૂત વિશ્વાસ અને સમાજ પ્રેમે તન મન ધનથી થયેલી અનેક સેવાઓ ચાલકબળ બની છે. આ સંસ્થા વિશ્વવાસી કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનોની માતૃ સંસ્થા છે.
Vimlaben - MMPJ Leva Patel Hospital Bhuj -CHC/PHC આશાવર્કર 108 એમ્બ્યુલન્સ કર્મીઓ સાથે મિલન
Dr. Anjariya Saheb -MMPJ Leva Patel Hospital Bhuj -CHC/PHC આશાવર્કર 108 એમ્બ્યુલન્સ કર્મીઓ સાથે મિલન
Dr Rohit Saheb - MMPJ Leva Patel Hospital Bhuj - CHC/PHC આશાવર્કર 108 એમ્બ્યુલન્સ કર્મીઓ સાથે મિલન
Bipinbhai Ahir - MMPJ Leva Patel Hospital Bhuj - CHC/PHC આશાવર્કર 108 એમ્બ્યુલન્સ કર્મીઓ સાથે મિલન
Gadhvi bhai - MMPJ Leva Patel Hospital Bhuj - CHC/PHC આશાવર્કર 108 એમ્બ્યુલન્સ કર્મીઓ સાથે મિલન
Dr. Bhavshi Saheb -MMPJ Leva Patel Hospital Bhuj - CHC/PHC આશાવર્કર 108 એમ્બ્યુલન્સ કર્મીઓ સાથે મિલન
Gopalbhai Gorsiya -MMPJ Leva Patel Hospital Bhuj - CHC/PHC આશાવર્કર 108 એમ્બ્યુલન્સ કર્મીઓ સાથે મિલન
Manjibhai Pindoriya-MMPJ Leva Patel Hospital Bhuj -CHC/PHC આશાવર્કર 108 એમ્બ્યુલન્સ કર્મીઓ સાથે મિલન
Kiranben Raval - MMPJ Leva Patel Hospital Bhuj - રજતજયંતી 'સેવા પર્વ' - આરોગ્ય વર્ધક વાનગી સ્પર્ધા
Arjanbhai Pindoriya -MMPJ Leva Patel Hospital Bhuj-રજતજયંતી 'સેવા પર્વ' - આરોગ્ય વર્ધક વાનગી સ્પર્ધા
Gopalbhai Gorsiya || MMPJ Leva Patel Hospital Bhuj-રજતજયંતી 'સેવા પર્વ' - આરોગ્ય વર્ધક વાનગી સ્પર્ધા
Highlights - આરોગ્ય વર્ધક વાનગી સ્પર્ધા - રજતજયંતી ‘સેવા પર્વ’ 2025 || MMPJ Leva Patel Hospital Bhuj
આરોગ્ય માર્ગદર્શન : આયુર્વેદાચાર્ય ડૉ. તેજલ રંગાણી - MMPJ Hospital Bhuj - રજતજયંતી 'સેવા પર્વ' 2025
Shree R. R. Patel - MMPJ Leva Patel Hospital Bhuj - રજતજયંતી 'સેવા પર્વ' 2025
સાં. યો. જયા ફઈ - MMPJ Leva Patel Hospital Bhuj - રજતજયંતી 'સેવા પર્વ' 2025
Nitaben Vekariya - MMPJ Leva Patel Hospital Bhuj - રજતજયંતી 'સેવા પર્વ' 2025
સાં. યો. ધનબાઇ ફઈ - MMPJ Leva Patel Hospital Bhuj - રજતજયંતી 'સેવા પર્વ' 2025
Shree H.R. Jethisir - MMPJ Leva Patel Hospital Bhuj - રજતજયંતી 'સેવા પર્વ' 2025
Vashntiben Vekariya - MMPJ Leva Patel Hospital Bhuj - રજતજયંતી 'સેવા પર્વ' 2025
Shree Arjanbhai Pindoriya - MMPJ Leva Patel Hospital Bhuj - રજતજયંતી 'સેવા પર્વ' 2025
Shree Bhumikaben Amrutlal - MMPJ Leva Patel Hospital Bhuj - રજતજયંતી 'સેવા પર્વ' 2025
Shree Divya Pravinbhai Vekariya - MMPJ Leva Patel Hospital Bhuj - રજતજયંતી 'સેવા પર્વ' 2025
સ્ત્રીરોગ નિદાન કેમ્પ -મેમોગ્રાફી જાગૃતિ સેમીનાર || MMPJ LEVAPATEL HOSPITAL BHUJ SILVER JUBILEE
Shree Arjanbhai Pindoriya | A1 ગ્રેડ છાત્ર-છાત્રાઓને લેપટોપ અર્પણ | SKLPSBhuj
Shree Bhupendrasinh Vaghela | A1 ગ્રેડ છાત્ર-છાત્રાઓને લેપટોપ અર્પણ | SKLPSBhuj
Mr. Anand Patel (IAS) - Collector Kutch || A1 ગ્રેડ છાત્ર-છાત્રાઓને લેપટોપ અર્પણ | SKLPSBhuj
કુમાર વિદ્યાધામ દિનચર્યા
કુમાર વિદ્યાધામ રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ
કુમાર વિદ્યાધામ વિદ્યાર્થી કૌશલ્ય વિકાસ ઘડતર
Highlight - રજત પર્વ (રજત પર્વ) || અસ્મિતા પર્વ 2023 || SKLPS Bhuj