ઉદાર અલગારી 🖤

❤️ welcome to my channel ❤️

પગને છતાવે એવી
કોય પાયલ નથી
અરે બે પંક્તિ લખવાથી
હું કાય શાયર નથી....💖,

ભલામાણસ આતો હસીને બતાવેસે
લોકો આ દુનિયાને
બાકી એક દિલ તો બતાવો
એવું કે જે ઘાયલ નથી....💝


અમારી બધીજ વિડિયો 📸 અને પોસ્ટ કાલ્પનિક છે..
જેનો હેતુ ફક્ત ને ફક્ત મનોરંજન કરાવવાનો છે...

જો તમને 👉 અમારા વિડીયો ગમતા

હોય તો 👍 ચેનલ ને ❤️

Subscribe કરો.....

બાકી વિડિયો માં કાય નય ઘટે ...😀