@rekhagunjariya
Educational video in my channel.
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા ગુજરાતી વ્યાકરણના 18 જેટલા વિડિયો ખૂબ સરળ શૈલીમાં અહીં મુકયા છે.અચૂક લાભ લેજો, પરીક્ષામાં જવલંત સફળતા મેળવો એવી શુભેચ્છાઓ.
શાળા કક્ષાના વિદ્યાર્થીઓને પણ આ વ્યાકરણ ઉપયોગી થશે જ થશે.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.જૂનાગઢના જૂના અભ્યાસ ક્રમ મુજબ અને 2023થી નવી શિક્ષણ નીતિ મુજબ આવેલા નવા અભ્યાસ ક્રમના મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય ગુજરાતીના SEM 1 TO 6 ના જુદાં જુદાં પેપરના વિડિયો આ ચેનલમાંથી મળશે જે આગળ ઉપર M.A.કે B.Ed.ના અભ્યાસ ક્રમમાં પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે.અન્ય યુનિવર્સિટીના અભ્યાસ ક્રમમાં પણ આ વિષયો હોય શકે.તો એ વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકે.
ગુજરાતી સાહિત્યની ખૂબ પ્રચલિત કવિતા/શેર/ શાયરી-પંકતિઓ...(shorts)પણ તમને સાહિત્યિક આનંદ આપશે.
સાથે 'આજનો સુવિચાર 'shorts તો ખરા જ.
કોઈ ને કોઈ રીતે વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહેવું, તેને કોઈ ને કોઈ રીતે ઉપયોગી થવુ એ મારો શોખ છે.આ શોખે જ મને આ ચેનલ શરૂ કરવાની પ્રેરણા આપી.🙏
અચૂક મારી ચેનલનો લાભ લેજો🙏
આપના સુચનો હંમેશા આવકાર્ય છે💐
વિદાય સમારંભ કાર્યક્રમનું સંચાલન કેમ કરવું??
'માધવ ક્યાંય નથી મધુવનમાં' કવિ હરીન્દ્ર દવે/કાવ્યનો આસ્વાદ
હરીન્દ્ર દવેના 'કેટલાંક કાવ્યો'નું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો.
'સિગ્નેચર પોએમ્સ' કૃતિનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો.
'કન્યાવિદાય'- કાવ્યનો આસ્વાદ/રસદર્શન
કૂંચી આપો બાઈજી! -વિનોદ જોશી , કાવ્ય આસ્વાદ/રસદર્શન
'જૂનું ઘર ખાલી કરતા' બાલમુકુંદ દવે -કાવ્યનો આસ્વાદ/રસદર્શન
ગુજરાતી સુવિચારોની સુવાસ
માટીનો મહેકતો સાદ -મકરંદ દવે કથાવસ્તુ- વસ્તુસંકલના
મકરંદ દવે જીવન અને કવન