ITI Electrician

જય માતાજી 🙏
સૌ પ્રથમ તો તમે જે લક્ષ્યથી અમારી સાથે જોડાવા માગો છો તેમા તમને અમે સફળ જરૂર બનાવીશું અને તમને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ (વિદ્યુત સહાયક) બનાવીને જ રહીશું....

Wireman trade | Electrician Trade | GETCO | PGVCL | MGVCL | UGVCL | DGVCL | GUVNL | GSECL | ALL ELECTRICAL UPDATES અને ભરતીની માહિતી.

અમારી ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે, આ ચેનલ ઉપર તમને આઈટીઆઈ ને લગતી કોઈપણ માહિતી મળી જશે તથા આઈટીઆઈ ને લગતા કોઈપણ કોર્સ ની માહિતી મળી જશે તમે જો આઈ.ટી.આઈ ને લગતી કોઈપણ પરીક્ષાની તૈયારી કરવા માંગો છો તો તમને આ ચેનલ ઉપર તેમના વિડિયો મળી જશે.
એટલે તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને નવા નવા વિડીયો જોવા માટે તૈયાર થઈ જાઓ.
આ ચેનલ ઉપર દરરોજ નવા નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે, અને આઈટીઆઈ ને લગતી તમામ માહિતી ને વિડીયો રૂપી બતાવવામાં આવે છે. 🙏⚡📚
YouTube first videos :- 26th July 2022
Second channel opened :- 1st August 2025
Application start :- 1st March 2023


For Sponsorship & Business inquires

@[email protected]