Kehari Records

Welcome To Kehari Records....🦅👑🔥

અમારી ચેનલ અમારા દ્વારા લખાયેલ ગીતો અને ગુજરાતી સંગીત જગત ના સુપ્રસિદ્ધ તેમજ લોકપ્રિય કલાકારો ની કલા ને સમર્પિત છે.

અહીં અમે અમારા દ્વારા રચાયેલ અર્થ પુર્ણ, જોશ સભર, ઉત્તમ અને અનોખા ગીતો ને ગુજરાત ના નામાંકીત કલાકારો ના સ્વર મા રજુ કરવાનો સંપુર્ણ પ્રયત્ન કરીશુ.

ચેનલ ને અચુક સબસ્કાઈબ કરી આ રોંમાચક અને મનોરંજન ભર્યો સફર મા આજે જ જોડાઈ શકો છો....

Business Inquiry :
[email protected]
8200441990 | 7573978343