BANAS NI KHETI

આપ બધા નું મારી આ ચેનલ માં સ્વાગત છે મારૂં નામ ગણપતભાઈ ચૌધરી છે હું થરાદ તાલુકાના રહેવાશી છું. વ્યવસાયે હું ખેતી સાથે જોડાયેલો છું અને આ ધરતી પુત્ર હોવા નો મને ગર્વ છે.હુ દરરોજ ખેતી અંને પશુપાલન ને લગતા જે વિડીયો બનાવું છું તે તમને મારી આ બનાસ ની ખેતી ચેનલ માં તમને જોવા મળશે.

Our channal Topics
Farmer Related News
Animal Husbandry
સફળખેતી
ખેતી
બાગાયતી ખેતી
દાડમ ખેતી
પપૈયા ખેતી
જીરૂં ખેતી
આદર્શ ખેતી
આદર્શ પશુપાલન
સફળ ખેતી
ગુજરાત નો ખેડૂત
પ્રગતિશીલ ખેડૂતો
આધુનિક ખેતી
ખેડૂતની વાતો
ખેડૂત સાથી
ગામડા ની ખેતી
ખેડૂત નું જીવન
ગ્રામીણ જીવન

Farming in Gujarat
Gujarati Farmer
Organic Farming in Gujarat
Banas Dairy
Vav Tharad

મારી આ ચેનલ માં જોડાવવા બદલ આપનો ખુબ આભાર હું જે વિડીયો બનાવું છું એ તમને ગમતા હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા નું ભુલતા નહીં અને બાજુ માં આપેલ Bell બટનને ક્લિક કરો આથી મારા વિડીયોની જાણ સૌથી પહેલા તમને થાશે.

આભાર

Modern farming method and all related vlogs farming And animal husbandry