Guru Darbar Amalsadi

પંથ:- chishtiya - ચિશ્તીયા
ll સત્ય સનાતન ધર્મે ll
શરીર હોવા છતાં ગુરુ ને પરમ બ્રહ્મ કેમ કેવા મા આવે છે .?

શરીર ભગવાન નથી ગુરુ ના શરીરમાં વહેતી પરમ ચેતના ભગવાન છે તેજ ગુરુ તત્વ છે આપણું ધ્યાન ગુરુ ના શરીર પર ન હોવુ જોઈએ આપણું ધ્યાન ગુરુ ની અંદરથી વહેતા ગુરુ તત્વ પર હોવુ જોઈએ તે પરમ ચેતના પર હોવુ જોઈએ ત્યારે જ આપણે પરમ બ્રહ્મ નો અનુભવ કરીશુ.

सत्य सनातन धर्म.
सार शब्द सार है जीवन का जो गुरु की मुख की वाणी है जिसे निरंतर जाप जपना है