Gujrati mix masala

આ ચેનલ ઉપર આવતા દરેક વીડિયો માત્ર મનોરંજન માટે છે કોઈ પણ જ્ઞાતિ કે ધર્મ વિરુદ્ધ નથી આપ સર્વ ને એક વિનંતી છે કે કોઈ પણ વીડિયો માં આવતા નામ ને કોઈ પર્સનલ વ્યક્તિ ને ટારગેટ કરીને યુઝ કરવામાં નથી આવતાં
તમારુ મનોરંજન એજ અમારી મુડી છે

જય માતાજી🙏

આવો,પધારો આયા સુધી પહોંચી ગયાં છો તો 🅂🅄🄱🅂🄲🅁🄸🄱🄴 કરતાં જાવ....😃
Business inquiry :[email protected]