સૌરાષ્ટ્રનો ધબકાર
નમસ્કાર મિત્રો , વડીલો અને ધરતીપુત્રો " સૌરાષ્ટ્રનો ધબકાર"
યુ ટ્યુબ ચેનલ વતી હવામાન અને વાતાવરણના પરિબળો તેમજ સમયાંતરે પૂર્વાનુમાન આપવામાં આવે છે . તે ઉપરાંત કોઈ હવામાન કે વાતાવરણ બાબતે થતાં ફેરફારો તેમજ કોઈ હોનારત કે નુકસાનકારક કુદરતી આફતોની અગાઉ થી જાણકારી આપવામાં આવે છે.
સાથે ગુજરાત માં પ્રચલિત દેશી અનુમાનો જે આપણા વડીલો એ તેમના જીવન કાળ માં જ્યારે આટલી સગવડો ઉપલબ્ધ નહોતી ત્યારે તેઓ કુદરત ના સાંકેતિક ઈશારા થકી વરસાદી અનુમાન લગાવતા હતા તે વારસા ને ફરી આપની સમક્ષ જેટલુ પણ જાણવા મળશે તેને વ્યવસ્થિત આપની સમક્ષ પ્રસ્તુત કરતા રહીશું..
આપ સૌ મિત્રો અમારી આ ચેનલ લાઈક, અને સબ્સ્ક્રાઇબ કરી લેજો . વધુમાં તમારા ખેતીનું આગોતરું કામ કરવા પણ તમને ઉપયોગી થશે. જે મિત્રો હવામાન શીખવા માંગતા હોય તેવા મિત્રો માટે ચોમાસુ પરિબળો બાબતે પણ ઘણા વિડિયો મુકેલ છે.
💐જૂન..જુલાઈ ..2026 ની વરસાદી તારીખો સાથે જેસા ભાઈ ગોજીયા નું દેશી અનુમાન💐 #સૌરાષ્ટ્ર_નો_ધબકાર
💐ચોમાસુ વર્ષ 2026ને લઈને જેસા ભાઈ ગોજીયા નું જયેષ્ઠા નક્ષત્ર આધારે મોટું અનુમાન💐#સૌરાષ્ટ્ર_નો_ધબકાર
💐કૃતિકા નક્ષત્ર ના આધારે વર્ષ 2026 નું ચોમાસા નું મોટું અનુમાન..જેસાભાઈ ગોજિયા ની આગાહી..💐
💐દિવાળી ના ફૂલો એ આપ્યા ચોમાસુ અનુમાન..ચોમાસુ 2026 ના પ્રથમ સારા અનુમાન.જેસા ભાઈ ગોજીયા નું અનુમાન 💐
💐જેસા ભાઈ ગોજીયા નું દેશી અનુમાન..હાથિયો વરસશે ભરપૂર..2026 ના ચોમાસા ના સંકેત.💐
💐જેસાભાઈ ગોજિયા નું ભાદરવા મહિના માટે દેશી અનુમાન..કંઈ તારીખો માં કેવો વરસાદ થઈ શકે??💐
💐જેસા ભાઈ ગોજિયા નું દેશી અનુમાન.. ઓગષ્ટ ના બાકી દિવસો બેક ટુ બેક વરસાદી રાઉન્ડ.💐#સૌરાષ્ટ્ર_નો_ધબકાર
💐1 જૂન થી 10 જૂન સુધી નું કેવું રહેશે વરસાદી વાતાવરણ?? સાપ્તાહિક પૂર્વાનુમાન..💐#સૌરાષ્ટ્ર_નો_ધબકાર
💐હાંડા નું અનુમાન દ્વારા ..2025 ના ચોમાસા ના ચાર મહિના નું વરસાદી અનુમાન💐#સૌરાષ્ટ્ર_નો_ધબકાર
💐જેસા ભાઈ ગોજીયા એ આપ્યા કૃતિકા નક્ષત્ર આધારે ચોમાસુ સંકેત...કેવું રહેશે ચોમાસુ 2025??💐
💐હોળી એ આપ્યા મોટા સંકેત..વર્ષ 2025 નું ચોમાસુ કેવું રહેશે..સારું કે નબળું??ઝાળ ના સંકેત નું અનુમાન💐
💐મહાસુદ પૂનમ ચોમાસુ 2025 માટે શું તારણો લઈ આવી.જેસા ભાઈ ગોજીયા નું મોટું અનુમાન💐#સૌરાષ્ટ્ર_નો_ધબકાર
💐વર્ષ 2025 ચોમાસા ને લઈને મહા મહિના ના મીઠા સંકેત..જેસાભાઈ ગોજિયા નું લાંબા ગાળા નું અનુમાન💐
💐મહા મહિના ના મોટા સંકેત...વર્ષ 2025 નું ચોમાસુ કેવું રહેશે ??💐 #સૌરાષ્ટ્ર_નો_ધબકાર
💐ચોમાસુ 2025 ને લઈને મહા મહિના નું દેશી અનુમાન..શું કહે છે ખગોળશાસ્ત્ર💐
💐જેસા ભાઈ ગોજિયા ની દેશી અનુમાન આધારે જુલાઈ 2025 ના વરસાદ ને લઈને મોટું અનુમાન...કેવો થશે વરસાદ??💐
💐 વર્ષ 2025 ના વાવણી નો પ્રથમ વરસાદ નું તારણ.. જેસા ભાઈ ગોજીયા નું દેશી અનુમાન.💐 #સૌરાષ્ટ્ર_નો_ધબકાર
💐જયેષ્ઠા નક્ષત્ર ને આધારે ચોમાસુ 2025 નું દેશી અનુમાન....કેવું રહેશે ચોમાસુ??💐
💐ચોમાસુ 2025 ને લઈને મોડલો એ આપ્યા અનુમાન..લા નીના કે અલનીના ?? કેવું રહેશે ભારતીય ચોમાસુ??💐
💐ટુંકી મુદ્દતે ફાયદાકારક ખેતી.. રાજમા નું ગુજરાત માં વધી રહ્યું છે માર્કેટ.....જાણો સંપૂર્ણ માહિતી💐
💐ઔષધીય ગુણો થી ભરપુર"તકમરિયા" ની ખેતી..કોઈપણ ખર્ચ વિનાની મફત ખેતી..જુઓ બિનપીયત ખેતી.💐
💐વર્ષ 2025 નો પ્રથમ વાવણીલાયક વરસાદ ની તારીખ નો પ્રાથમિક અંદાજ..કેટલા તબક્કે વાવણી થશે??💐
💐 બિનપીયત વરસાદ આધારીત અજમા ની ખેતી..💐 ઓછા ખર્ચે મોટી કમાણી💐 #સૌરાષ્ટ્ર_નો_ધબકાર
💐કૃતિકા નક્ષત્ર ના મોટા સંકેત..2025 નું ચોમાસુ કેવું રહી શકે??જેસા ભાઈ ગોજિયા 💐 #સૌરાષ્ટ્ર_નો_ધબકાર
💐કૃતિકા નક્ષત્ર ના આધારે જુઓ ચોમાસુ 2025 નું અનુમાન..💐 #સૌરાષ્ટ્ર_નો_ધબકાર
ચોમાસુ 2025 ના દિવાળી ના ફૂલ શું લઈ આવ્યા સંકેત? આવનાર ચોમાસુ કેવો વરસાદ રહી શક?#સૌરાષ્ટ્ર_નો_ધબકાર
💐ચોમાસુ 2025 નું દેશી અનુમાન જાતે જોતા શીખો..દિવાળી ના ફૂલો થકી જુઓ અનુમાન.💐
💐વરસાદ ની અસર થી ગુજરાત ને રાહત મળશે કે નહિ??આવતું સપ્તાહ વરાપ કે વરસાદ વાળું💐
💐25 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ સુધી માં ગુજરાત રાજ્ય માં મોટા વરસાદ ના એંધાણ...💐 #સૌરાષ્ટ્ર_નો_ધબકાર
વરસાદ નો વધુ એક રાઉન્ડ...2 થી 6 ઓગષ્ટ ગુજરાત માટે ભારે વરસાદ ની શક્યતા...