Real Kathiyawadi Taste

નમસ્કાર દર્શક મિત્રો!

Real Kathiyavadi Test ચેનલનો મુખ્ય હેતુ કાઠીયાવાડી વાનગીઓ અને રસોઈને અગ્રસર કરવાનો છે, અમે આ ચેનલ પર અવનવી કાઠીયાવાડી વાનગીઓ બનાવીએ છીએ અને તે વાનગીઓ કેવી રીતે બનાવવી તે અમારા દર્શકોને જણાવીએ પણ છીએ.

આથી જો તમે કાઠીયાવાડી વાનગીઓમાં રૂચી ધરાવતા હોવ તો આ ચેનલ તમારા માટે ખુબ ઉપયોગી છે, આ ચેનલ પર તમે અવનવી વાનગીઓ બનાવતા શીખી શકો છો તથા તમે કોઈ વાનગી બનાવવા વિનંતી પણ કરી શકો છો.

આપ આ ચેનલ પર કોઈપણ વાનગી સરળ રીતે શીખી શકો છો અને ચેનલ પરના તમામ વીડિઓ સરળ અને ગુજરાતી ભાષામાં બનેલા છે.

ધન્યવાદ!

- ગોપાલ બેલડિયા | Gopal Beladiya