Punit official Shri Krishna Bhajan Mandal Ghadakan

અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને તથા કોમેન્ટ લખીને સાથ સહકારઆપનાર દરેક દર્શકોને( સત્સંગી ભાઈ બહેનોનો)અંતહકરણથી ખૂબ ખૂબ આભાર, આવોજ ઉષ્માભર્યો પ્રેમ પ્રવાહ અમારી ચેનલને મળતો રહે તે માટે સર્વે દર્શકોને ભગવાન અવિરત અમિદ્રષ્ટી રાખે એજ પ્રાર્થના, ભગવાન રણછોડરાય સર્વે દર્શકોની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે અમારા શ્રી ક્રૃષ્ણ ભજન મંડળ, ઘડકણ ના જયશ્રી ક્રૃષ્ણ રાધે રાધે 🙏🙏🌷🌷 અમારી ચેનલમાં 1 હજાર સબ્સ્ક્રાઇબર અને 4000 વોચ ટાઈમ પુરા કરેલ છે તેમાં સાથ સહકાર આપનાર સર્વે ભાઈ બહેનો સત્સંગી દર્શકોને અમારી ચેનલ વતી ખૂબ ખૂબ આભાર સર્વે દર્શક ભાઈ બહેનોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સીતારામ જય ભોલેનાથ🙏🌷🌻🙏🏻બિપિન પટેલ મો.નં.9725402646