Maruti Agro World

આ ચેનલ ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓ માટે બનાવવામાં આવી છે ...

શું મળશે આ ચેનલ પર?

રોજના ધાન્ય અને શાકભાજીના બજાર ભાવ
ખેડૂતો માટે નવો સમાચાર અને અપડેટ્સ
સરકારની ખેતી માટેની યોજનાઓ અને સબસિડી અંગેની માહિતી
વાવેતર અને ખેતી ટેક્નિક વિશે માર્ગદર્શન
કુદરતી ખેતી અને ઓર્ગેનિક ખેતી વિશેની માહિતી


email: [email protected]