કૃષિ માહિતી ભંડોળ


નમસ્કાર મિત્રો,
અમારી આ યુટ્યુબ ચેનલ " કૃષિ માહિતી ભંડોળ " માં આપણું સ્વાગત છે. આ ચેનલ પર તમને ખેતી ને લગતા વિડિઓ , ખેડૂત ના દેશી જુગાડ,પશુપાલન ને લગતાં, ટ્રેક્ટર, ખેત ઓજારો તેમજ અવનવી યોજના સબંધિત વિડિઓ અપલોડ કરવામાં આવશે.
વિડિઓ ગમે તો ચેનલ ને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.

ખેડૂતો ને કોઈપણ પ્રકાર નો પ્રશ્ન હોય કે કોઈપણ જાત એડ માટે આ નંબર પર Wattsapp કરવો.
......….........................................................................

Content Number :- 9875056042