DecisionNews
ખબરોની દુનિયામાં ખોવાયેલા લોકનિર્ણયો અને વર્તમાન સમયની પળે પળની ઘટિત ઘટનાઓની સત્ય, સચોટ અને તટસ્થ ખબરોની રજૂઆત કરશે ડિસીઝન ન્યુઝ.
DecisionNews is an English-Hindi-Gujarati Indian news television network based in India.
Decision News 7567618456 , 02630-296006
PM મોદીએ મારી નેત્રંગની જનસભા જોવી જોઈતી હતી.. ચૈતર વસાવા
હાલ તને હાલ તલાટી, તાલુકા જિલ્લાના અધિકારીઓ, કલેકટર, કે MLA વિજયભાઈ તમને ડાંગનું જાખાના ગામ બતાવું..
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ભેખડ ધરાશાયી, ત્રણ આદિવાસી શ્રમિક યુવાનોના મોત..માં બાપના હૈયાફાટ રુદન..
નવસારીના ચીખલીમાં વાવાઝોડાના પીડિત પરિવાર અનંત પટેલ સાથે સ્પેશિયલ પેકેજની માગણી કરી.
નવસારી વાંસદામાં વાવાઝોડાના પીડિત પરિવારોના સહાયના પેકેજનો જવાબ અધિકારી પાસે નથી..
ચક્રવાત વાવાઝોડાની કુદરતી આફત પર સરકારના સહાયના નામે માત્ર સર્વે, પણ સહાય ક્યારે ? લોક સવાલ
સીણધઈ અને વહેવલગામે વાવાઝોડામાં અસરગ્રસ્ત પરિવારોની મુલાકાતે સાંસદ ધવલ પટેલ.
સીણધઈ અને વહેવલ ગામે વવાઝોડામાં સપડાયેલા લોકોના પડખે સમસ્ત આદિવાસીની ટીમ.
વાંસદામાં વરસાદી-તોફાન દ્રશ્યો સર્જાયા.. અનેક ઘરોના પતરા ઉડયા.. ઝાડો અને વીજપોલ થયા જમીનદોસ્ત..
નવા તાલુકા નાનાપોંઢાં લઈને Decision news સાથે જીતુભાઈ ચૌધરીએ શેર કરી અનકહી ખાસ ખાસ વાતો..
ચૈતર વસાવા વડોદરા જેલ બહાર આવતા જ મીડિયા સામે શું કીધુ...
નવસારી ખાતે ગુજરાત રાજ્યનો વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના દ્રશ્યો..
મહુવા તાલુકાના કાછલ ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત.
PI નિખિલ ભોયા મૌન: ધરમપુરમાં કિશોર જમાદારને 5000 રૂપિયા હપ્તો આપો અને દારૂ વેચો..દારૂ વેચનાર દંપતી
ધરમપુરમાં લોકપ્રશ્નો હલ ન થવા પાછળ પૂર્વ કોંગ્રેસ પાર્ટી પ્રમુખના મોં પરની તાળાંબંધી જવાબદાર..રાહુલ
ટીયર ગેસ સેલ નહીં તોપના ગોળા છોડશો તો પણ આદિવાસી લોકો જળ જંગલ જમીન નહીં છોડે: અનંત/ યુસુભ
ધરમપુરમાં આદિવાસી લોકો માટે કાળરૂપ બનતા મારવાડી કોન્ટ્રાકટર અને હિન્દી ભાષી ડ્રાઈવર..
આદિવાસી બાળકો સાથેનું વર્તન અધિકારીઓની માણસાઈ મરી ગયાનું ઉદાહરણ છે: કલ્પેશ પટેલ
આદિવાસીઓનો ઇતિહાસ ખતમ કરી હિન્દુત્વને પ્રસ્થાપિત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે..ડો લક્ષ્મણ યાદવ
વર્ષોથી સર્પદંશમાં ગરીબોની સારવાર કરતાં ધરમપુરના ડો D.C પટેલ દેવદૂત સમાન છે: લોકો
રાષ્ટ્ર નિર્માણમાં આદિવાસી પુસ્તકની વિશેષતા શું જુઓ રાજકુમાર રોતની નજરે…
હાઈડ્રોપાવર પ્રોજેક્ટના વિરોધમાં અનંત પટેલ અને જીગ્નેશ મેવાણીએ DECISION NEWS ને શું કહ્યું…
શેરીમાળમાંથી પસાર થતી માન નદીમાં તણાયેલા દીકરાનું મુખ જોવા કિનારે બેસી પિતા આંસુ સારી રહ્યા છે..
વઘઇ પોલીસ દમન જન આક્રોશ રેલીમાં “યે વી. કે ગઢવી કૌન હૈ ભાજપ કા દલાલ હૈ” ના નારા લાગ્યા..
આદિવાસીઓની જમીન હડપી લેવા પોલીસ ગમે તે હદે જઈ શકે છે: આદિવાસી લોકો
ધરમપુરના રેલીમાં આવેલા પાર તાપી રિવર લીંક પ્રોજેક્ટના સંભવિત અસરગ્રસ્ત પરિવારોના સભ્યો સાથે વાતચીત..
ધરમપુરના રેલીમાં આવેલા પાર તાપી રિવર લીંક પ્રોજેક્ટના સંભવિત અસરગ્રસ્ત પરિવારોના સભ્યો સાથે વાતચીત..
આદિવાસી સમાજની રેલીમાં ભાજપ કોંગ્રેસ અને આપના આગેવાનોએ પાર તાપી લિંકનો વિરોધ કરતાં મળ્યા જોવા..
ધરમપુરમાં આજે પોલીસ કાયદો વ્યવસ્થા માટે છે કે આદિવાસી સમાજની રેલી અટકાવવા..?
અનંત પટેલ નહીં “ધવલ પટેલ અને સી આર પાટીલ” પાર તાપી રિવર લિંક મુદ્દે ગેર માર્ગે દોરે છે: લોકો