Sadhna Movies

નમસ્તે મિત્રો... Welcome to my channel Sadhna Movie
ઘરના બધા જ સભ્યો સાથે બેસીને નિહાળી શકે તેવા ગુજરાતી નાટક, અને ગુજરાતી શોર્ટ ગામઠી દેશી તથા ગુજરાતી અર્બન ફિલ્મનો ખજાનો.....
આવનાર નવા વિડિયો સૌથી પહેલા જોવા માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો...
જય શ્રી કૃષ્ણ..