RAJESH VORA (કિશાન મિત્ર )

ખેડૂત સુખી તો બધા સુખી,
નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગામડાના મોલ youtube ચેનલ પર અમે તમારા માટે લાવ્યા છીએ ખેતી વિભાગ ને લગતી વિવિધ માહિતી , બેન્કિંગ વિભાગ, તેમજ રાજ્ય સરકાર દ્વારા પાડવામાં આવતા વિવિધ લાભો, સહાય,યોજનાઓ વગેરેની માહિતી અમારી youtube ચેનલ પર મૂકવામાં આવે છે. આ પ્રકારની બધી જ માહિતી મેળવવા અમારી youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પ્રેસ કરો.
જય જવાન જય કિસાન