ચાલો સત્સંગ કરીયે


ૐ ગણેશ. જય શ્રી કૃષ્ણ.
મારા વ્હાલા ગુજરાતી ભાઈ બેહનો ને રામ રામ
આપ સૌના સ્નેહ સાથે આ ગુજરાતી ચેનલ નો આરંભ કરી રહ્યો છું.
આ ચેનલ પર ગુજરાતી વ્રતો-કથાઓ-વાર્તાઓ-પૂજા-પાઠ-તહેવારો
આપડા શાસ્ત્રો ની સાથે સંબંધિત સર્વ વિષયો નો સમાવેશ કરીશ
જેમ કે જ્યોતિષ-પુરાણ-વેદ-ઉપનિષદ-મંત્ર-સ્તોત્ર-ટોટકા-ઉપાયો
આદિ નો સમાવેશ કરવાનો પૂર્ણ રીતે મારો પ્રયત્ન રહેશે ।

ચેનલ પર સમ્બન્ધિત જ્ઞાન શાસ્ત્રો સાથે અનુભવો ના આધારે પ્રસ્તુત કરીશું
આપ શ્રી જયારે પણ કોઈ આનો પ્રયોગ કરો તો યોગ્ય વિદ્વાન ની સલાહ અવશ્ય લેવી.

આપનો સ્નેહી શ્રી આચાર્ય આનંદ પાઠક