JourneyToDivine

સાકાર બ્રમ્હ રૂપે અખંડ ધરતા બ્રમ્હાંડો કોટી અનંત
મહિમા જેનો અપાર ને અલૌકિક, પામે નહી પાર ને
અક્ષરબ્રમ્હ અનાદી મૂળ સ્વરૂપે, દાસત્વ ધારી રહ્યા
એવા સ્વામી પ્રબોધ દાસ તમને, અંતર તો વંદી રહ્યા