Synodal Church Channel

આ ચેનલ એક સહભાગી ધર્મસભાહ ચેનલ છે. તેમ ધર્મબોધ,પ્રાર્થના અને કીર્તન સાગરના ભજનનો માઇન્સ ટ્રેક, ભજન નો અને ગરબા જેવા ભક્તિમાય વિડિઓ મુકવામાં આવે છે. તેના દ્વારા તેમ તમારી ભક્તિમાં વધારો કરી શકો આવો એક પ્રયાસ કરવામાં આવિયો છે. તેમ પણ બીજાની શ્રદ્ધામાં વધારો કરી શકો આવી આશા.
#Gujratisong
#bhaktigeet
#yeshu bhakti geet
#Christian bhaktigeet
#bbn
#Gujarvani
#amruthera
#catholicchurch
#bhajan