Kalpvruksh

🌳_____- K A L P V R U K S H -_____🌳
કૃપા, જ્ઞાન અને સંતુલિત જીવનશૈલીનો અહેસાસ – 'કલ્પવૃક્ષ'

અમે આનંદ અને ગૌરવની લાગણી સાથે 'કલ્પવૃક્ષ' YouTube ચેનલ રજૂ કરીએ છીએ, જે આધ્યાત્મિક જ્ઞાન, પવિત્ર રસોઈ અને જીવન માટે ઉપયોગી માર્ગદર્શન ફેલાવવાનું એક દિવ્ય પર્વ છે.

🔹 📖 શાસ્ત્રોક્ત જ્ઞાન:
ભગવાનના સિદ્ધાંતો અને શાસ્ત્રો પર આધારિત શિક્ષણ તથા સમાજ માટે ઉપયોગી સત્સંગ તેમજ અધ્યાત્મિક શિખામણ.

🔹 🥗 પવિત્ર અને સાત્વિક રસોઈ:
સાદી અને પવિત્ર રસોઈ જે ઘરે સરળતાથી બનાવી શકાય, તેવા વિશેષ અને આરોગ્યપ્રદ રેસીપી વિડિયો.

🔹 🌱 કલ્પવૃક્ષ – એક દિવ્ય સંકલ્પ:
કલ્પવૃક્ષ એટલે "દેવતાઈ વૃક્ષ", જેની છાયાં હેઠળ કરેલા સંકલ્પો સિદ્ધ થાય છે. અમારું ઉદ્દેશ્ય એ છે કે આ ચેનલ દ્વારા દરેક વ્યક્તિ સુધી પ્રભુનો આશીર્વાદ, સત્ય જ્ઞાન અને સુખ-શાંતિ પહોંચે.

📢 મનોરંજન તો છે જ, પણ જીવરંજન એ જ સાચું પોષણ છે!
🌳 કલ્પવૃક્ષ – "જો ભી ચાહો, વો દિલસે પાઓ!" 🌳

📩 Brand Collaborations & Promotions:
What's app No. 9979658504
📧 Email:[email protected]

🙏 જય શ્રી સ્વામિનારાયણ | જય શ્રી કૃષ્ણ | જય સિયારામ
🇮🇳 જય હિંદ, જય ભારત!