કથાકીર્તન

ભગવાન સ્વામિનારાયણ તથા ગુણાતીત ગુરુએ કળીયુગમાં ઘરે ઘરે વહેતી કરેલી ભક્તિ અને સત્સંગ ગંગાના આચમન રૂપે BAPS સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા પ્રેરક પ્રવચનો અને BAPS સંસ્થાના સંતોના સુમધુર કંઠ દ્વારા ગવાયેલા ભક્તિ કીર્તન દ્વારા હકારાત્મકતા અને પ્રેરણા મેળવવા માટે સમર્પિત અમારી ચેનલમાં આપનું સ્વાગત છે.
કહેવાય છે કે, "બળતો ઝ્ડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય..."

દરરોજ ભક્તિ માર્ગે આગળ વધવા માટે સતત પ્રેરણા મેળવવા હમણાં જ સબ્સ્ક્રાઇબ કરો. ✓

www.youtube.com/@કથાકીર્તન

www.instagram.com/kathaakirtan