DBS GUJRAT

☎️ DBSGUJRAT- સત્ય સામે એક પગલું!


ડિસ્ક્લેમર

આ વિડિઓમાં રજૂ કરાયેલ ઓડિયો કોલ રેકોર્ડિંગનો હેતુ માત્ર
જાગૃતિ ફેલાવવાનો છે.આ કન્ટેન્ટ કોઈ વ્યક્તિ, જાતિ, ધર્મ અથવા પંથને નિશાન બનાવતું નથી. જો તમને આ કન્ટેન્ટથી અસ્વસ્થતા થાય અથવા પ્રશ્ન થાય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો – અમે યોગ્ય પગલાં લઈશું.

✅અમારું મિશન
🔸અંધશ્રદ્ધા સામે અવાજ ઊભો કરવો
🔸નકલી તાંત્રિકો અને લોભલાગુ બાબાઓનો ભંડાફોડ કરવો

📌મહત્વપૂર્ણ નોંધ:
વિડિઓમાં દર્શાવેલી છબીઓ અને ઓડિયો ફૂટેજ માત્ર સંદર્ભ માટે છે. અમે કોઈના અધિકારનો ભંગ કરવા ઈચ્છતા નથી.

📺 યુટ્યુબ ચેનલ
👉DBS GUJRAT
કાર્યકર્તા : મનસુખભાઈ રાઠોડ
મો .૯૫૩૭૯ ૦૧૭૨૩

📩 સંપર્ક
📧 [email protected]
📷 @DBSGUJRAT