આસ્થા ની યાત્રા
અમારી ચેનલ *આસ્થા ની યાત્રા* મા જૂના દેવમંદિર, પૌરાણિક આશ્રમો, પ્રાચીન કાલની ગુફાઓ, તળાવો, નદી સરોવર,વન જંગલ મા ભજન કરતા સાધુ સંતો,ભારતીય હિન્દુ વાર તહેવાર ની માહિતી,ધાર્મિક અનુષ્ઠાન સંબંધી નીતિ નિયમો,વન પર્યાવરણ ના મુંગા પ્રાણીઓને રક્ષણ પોષણ,વિગેરે ના વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક, શેર કોમેન્ટ,કરશો.
અને જેણે અમારી આસ્થા ની યાત્રા ચેનલ સબ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરશો.
૧૫૦૦ વર્ષ થી પણ વધારે અતિ પૌરાણિક શેઠ શ્રી સગાળશા ની જગ્યા (ચેલૈયા ધામ) મુ.બીલખા તા.જીલ્લો÷જૂનાગઢ
અતિ પ્રાચીન કાશી ના શ્રી કાળભૈરવ દાદા નુ મંદિર ગંગા કુંડ તથા સંત રોહિદાસજી આશ્રમ સરસઇ તા.વિસાવદર
અતિ પ્રાચીન સંસ્કૃત પાઠશાળા પૂજ્યપાદ્ ગુરૂદેવ શ્રી નાથ ભગવાન નો આનંદ આશ્રમ બીલખા.જીલ્લો જૂનાગઢ
શાસ્ત્ર સમ્મત તેર(૧૩) પ્રકાર ના ઉપવાસ તથા સાતસો(૭૦૦)પ્રકાર ના વ્રતો તથા તેમના પાલન કરવાના નિયમો.
વિક્રમ સંવત ૨૦૮૨ પૌષવદી ૧૧ ને બુધવાર તા. ૧૪~૧~૨૦૨૬ ના શ્રી સૂર્યનારાયણ ભગવાન મકર રાશિ મા પ્રવેશે છે.
સનાતન હિન્દુધર્મ મા પરમ પવિત્ર પાવન અને પૌરાણિક વૃક્ષો નુ ખાસ મહત્વ ધરાવે છે.
માતાના ગર્ભ અને પિતાના અંશ વગર જન્મ લેનાર સોળ(૧૬)મહાન પાત્રો જેનો ઉલ્લેખ રામાયણ, મહાભારત,ભાગવત મા છે
જે જીવાત્માની (મનુષ્ય) ની અંદર આઠ [વસ્તુ] ચિહ્ન હોય તેને સૌભાગ્ય શાળી કહી શકાય.(શાસ્ત્ર મત સાથે)
પ્રાચીન ગુફામા શ્રી હનુમાનજી તથા શ્રીસિધ્ધનાથ મહાદેવ મંદિર શ્રી મયારામજી આશ્રમ ગિરનાર રોડ જૂનાગઢ.
શ્રી અખિલ બ્રહ્માંડ નાયકેશ્વરિ ભગવતી ભવાની માઁ ચામુંડાજી મંદિર.ચોટીલા દર્શન યાત્રા તા.૧૭~૧૧~૨૫
શ્રી માઁ મેલડી માતા નુ મંદિર થાનગઢ થી ત્રીસ કિલોમીટર દુર વાણીયા જ્ઞાતિ દ્વારા સ્થાપિત દિવ્યધામ.
પાંચળ ના જે પાંચ પવિત્ર તીર્થધામો એમાંથી એક અદભુત અલૌકિક તીર્થ ધામ એટલે ચોટીલા પાસે આવેલ સુરજ દેવળ.
ચોટીલા અને થાનગઢ જતા રસ્તા પર અતિ પૌરાણિક શ્રી ઝરીયા મહાદેવ તથા પ્રાચીન શ્રી મહાકાલી માઁ ની ગુફા.
સિધ્ધ શક્તિપીઠ શ્રી મહાકાલી માતાજી મંદિર ની સંપૂર્ણ માહિતી સાથે દર્શન યાત્રા પાવાગઢ.
શ્રી હિમજા માતાજી નુ પ્રાચીન મંદિર તથા શ્રી નરસિંહ મહેતાજી[પંડ્યા] નુ નિવાસસ્થાન (ચોરો) જૂનાગઢ .
જૂનાગઢ મધ્યે અતિ પૌરાણિક શિતલા કુંડ તથા ગુફા મા બિરાજીત સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ શિવાલય ના દર્શન.
અતિ પૌરાણિક ઉપલા વાધેશ્વરી માતાજી મંદિર ગિરનાર રોડ જૂનાગઢ
ગિરનાર ની ગુફામા બિરાજમાન શ્રી ગુપ્તેશ્વર મહાદેવજી નુ હજારો વર્ષ જૂનુ અતિ પૌરાણિક શિવાલય.
રહસ્યમય અદભુત અલૌકિક ગિરનાર ના ગાઢ વનમા શ્રી રામદુત હનુમાનજી ના દિવ્ય દર્શન નો નિજાનંદ પ્રાપ્ત થયો.
માઁ શ્રી કામાખ્યા દેવિ તથા ગિરિનારી સિધ્ધ સંતશ્રી માત્ર એક કળશ જળ ૧૦૪ વર્ષ સુધી ભક્તિ મા રહ્યા લીન.
શ્રી ગોપાલલાલજી હવેલી રાજકોટ જૂનાગઢ હાઇવે વડાલ પાસે ગામ÷ભીયાડ.
અતિ પૌરાણિક શ્રી મુચકુંદ રાજા ની ગુફા અને શ્રી મુચકુંદ મહાદેવ મંદિર દામોદર કુંડ ગિરનાર રોડ જૂનાગઢ.
કડવા પાટીદારમા [ડઢાણીયા અટક]તથા વાણિયા પંચમીયા તથા અન્ય જ્ઞાતિના પણ શ્રીવેરાઈ માતાજી કુલદેવિ છે.
બર્ડાઈ બ્રાહ્મણ સંતશ્રી ત્રીકમાચાર્યજી મહારાજ ની દિવ્ય વાવ {આશ્રમ} બરડા ડુંગર મધ્યે ભાણવડ ઘુમલી.
હજારો વર્ષ જુનુ અતિ પ્રાચીન સ્વયંભૂ શ્રી શિવ શંકર ભોલેનાથ મહાદેવજી ના મંદિર ના દર્શન.
પાંડવો દ્વારા દ્વાપર યુગના અંતે ૫૧૨૮ વર્ષ પહેલા સ્થાપિત ઘનઘોર જંગલ વચ્ચે આવેલ શિવ મંદિર ના દર્શન .
नूतन वर्षमे माँ श्रीउमिया देवि के दर्शन सीदसर उमीयाधाम जिला जामनगर सौराष्ट्र गुजरात
રાત્રે રાજમહેલ દિવસે વડલો વીર માંગડાવાળા તથા સતિ પદ્માવતી નો ભુતવડ નો ઇતિહાસ ભાણવડ
हमारे निवास स्थान पर आज कन्या पूजन एवम भोजन विधी संपन्न | माई की कृपा से पूर्ण हुआ |
(અઢાર હાથ) અષ્ટાદશ ભુજાવાળી શબ પ્રેતવાહિની શ્રી ચામુંડા માતાનુ અતિપ્રાચીન મંદિર ગિરનાર ગેઈટ જૂનાગઢ.