Jay Khetarpal Dada Undra

⛳⛳જય શ્રી ક્ષેત્રપાળ વિરદાદા ઉંદરા આ ચેનલ શ્રી ક્ષેત્રપાળ વિરદાદા ના ભાવી ભક્તો ને ફોટા, વિડિયો જોવા માટે બનાવેલ છે આ ચેનલ માં દાદાના ફોટા, વિડિયો અને સંદેશ સુચના મુકવામાં આવશે. ક્ષેત્રપાળ વિરદાદા ની આના શીવાય બીજી કોઈ ચેનલ નથી. 🙏🙏🙏🙏