SHRI SADGURU HARICHARANDAS MAHARAJ

🌸 જય શ્રી રામ તમામ ગુરુભાઈ-બહેનોને 🌸

આ ચેનલ મારફતે અમે આપણા ગુરુજીના અમૃત વચન આપ સૌ સુધી પહોંચાડવાના છીએ.
ગુરુવચન એ જીવન માટે માર્ગદર્શક દીવો છે, જે આપણું મન શુદ્ધ કરે છે અને સાચા માર્ગ પર લઈ જાય છે.

🙏 આશા છે કે આપ સૌ આ અમૃત વચનને સાંભળી જીવનમાં ઉતારી શકશો.