Sarthi Support

જય હિન્દ મિત્રો, ગુજરાતની બેસ્ટ educational ચેનલ સારથી સપોર્ટ પર તમારું સ્વાગત છે. આ ચેનલનો ઉદ્દેશ્ય માત્ર છેવાડાના ગામડાના મિત્રો તથા જે મિત્રો કોઈ આર્થિક પરિસ્થિતિના કારણે શાળાએ જઈ શકે એમ નથી તેની મદદ કરવાનો છે.
આ ચેનલ તમારી જ છે, અને આ ચેનલમાં તમામ મટીરીયલ, વીડિયો, બોર્ડની પરીક્ષા માટે IMP પ્રશ્નો, પેપર સેટ, વગેરે આપવામાં આવશે.
એક વાર વીડિયો ની ક્વોલીટી ચેક કરી ને જ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે. ધોરણ 9-10 તથા ધોરણ 11-12 આર્ટ્સ ને લાગતું મટિરિયલ , વીડિયો, માર્ગદર્શન મળી રહેશે.
વધુ માહિતી માટે : 8128470381
9016896540
Founder: vijay v. vaghela ( M.A., B.ed, TET & GSET 2024 exam qualified)
Co- founder vishal v. vaghela ( M.A. sociology)

મટીરીયલ માટે - https://www.sarthibook.com
HTTPS://www.sarthisupport.in
E-mail
[email protected]