MDR Family Vlogs

😍 Jai mataji 👏 MDR Family Vlogs માં આપનું હાર્દિક સ્વાગત છે ❤️
આ ચેનલ પર તમને મળશે સાચું ગામડું જીવન, ફેમિલી મસ્તી, ખેતીવાડીનું કામ, દૈનિક જીવનના વ્લોગ, પતિ-પત્ની નોકઝોક અને ખુશીના પળો 😊
અમે રોજિંદા જીવનને સરળ અને સચોટ રીતે કેમેરામાં કેદ કરીએ છીએ, જેથી તમને પણ આપણા પરિવારનો એક ભાગ લાગો. 🌾👨‍👩‍👧‍👦
👉 Family Vlogs
👉 Village Life
👉 Farming & Kheti Vlog
👉 Daily Lifestyle
👉 Entertainment & Real Moments
જો તમને ગામડાનું જીવન, ફેમિલી પ્રેમ અને રિયલ વ્લોગ્સ ગમે છે તો MDR Family Vlogs ને Subscribe કરો અને પરિવારનો ભાગ બનો 🙏
Love • Family • Farming • Vlogs