SHREE VALLABH
🙏 જય શ્રી કૃષ્ણ – જય શ્રીનાથજી – જય શ્રી વલ્લભ 🙏
આ ચેનલ પુષ્ટિમાર્ગના દિવ્ય ઉપદેશો અને પ.પૂ. ગો. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના આશીર્વાદપૂર્ણ માર્ગદર્શનને સમર્પિત છે.
અહીં તમને મળશે:
🌸 પુષ્ટિમાર્ગના તત્વજ્ઞાન અને વચનામૃતનો સાર
🌸 દ્વારકેશલાલજીના જીવનપ્રેરક સત્સંગો અને ઉપદેશો
🌸 વૈષ્ણવ જીવન પદ્ધતિ અને સંપૂર્ણ સમર્પણ
🌿 અમારો ઉદ્દેશ
✅ પુષ્ટિમાર્ગની ભક્તિ પરંપરા અને વલ્લભાચાર્યના દર્શનોનું પ્રસાર કરવું
✅ દ્વારકેશલાલજીના ઉપદેશોથી સત્સંગીઓમાં આત્મિક બળ વધારવું
✅ ભક્તોને ભગવાન સાથે ગાઢ સંબંધ જોડવામાં સહાય કરવી
📌 કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરી આ યાત્રામાં જોડાઓ.
આ પરિવારમાં જોડાવાનું આમંત્રણ છે – જ્યાં ભક્તિથી જીવન ઉન્નત થાય છે.
📌 We transform content into soulful spiritual experiences with thoughtful editing, uplifting narration, and insights blending Bhakti, Vedanta, and mindful living.
✔️ Spiritual wellness, gratitude, conscious living • Self-growth, emotional healing, devotional fulfilment • Life transformation, positive mindset, spiritual wisdom
સુતા પહેલા આ વચનામૃત સાંભળશો… તો સવાર તમારા માટે અતિ શુભ બની જશે
“પ્રભુના દર્શનની સાચી રીત કઈ ? આંખો ખુલ્લી રાખીને કે બંધ રાખીને ? એકવાર આ વચનામૃત ખાસ સાંભળો ”
જે જે શ્રી કહે છે “આ સત્ય જાણ્યા પછી તમે તમારા જન્મ પર ગર્વ કરશો!” એકવાર ખાસ સાંભળજો
જો તમે બીજું કઈ ન કરી શકો તો આ 2 પાઠ ચોક્કસ કરજો પ્રભુની અખંડ કૃપા તમારા ઉપર થશે સાંભળો
પ્રભુને મંગળા કરાવવાનો સાચો સમય કયો ? પુષ્ટિમાર્ગ શું કહે છે ? દરેક વૈષ્ણવ સમય કાઢી ખાસ સાંભળજો
દિવસની શરૂઆતનું 5 મિનિટનું આ એક કામ… અને દુર્ભાગ્ય નો દરવાજો સદાય માટે બંધ! ખાસ સાંભળજો
શું તમને ખબર છે ? પ્રભુ આ 4 વસ્તુ ક્યારેય નથી આરોગતા જો તમે વૈષ્ણવ હોય તો આ વચનામૃત ખાસ સાંભળજો
પ્રભુના મુખારવિંદના દર્શન કરવાની ગુપ્ત રીત જાણો , પ્રભુ કૃપા તમારા ઘર સુધી પહોંચશે ખાસ સાંભળજો
"દુઃખને સુખમાં ફેરવવાની ચાવી નસીબમાં નહીં… આ એક કાર્યમાં છે — સાંભળો વચનામૃત!"
આજે એકાદશીના દિવસથી આ પાઠ કરજો પ્રભુ તમારી કિસ્મતમાં એવી વળાંક લાવશે કે જીવન બદલાઈ જશે ખાસ સાંભળો
આ વચનામૃત તમારા મનને એટલું મજબૂત કરી દેશે કે ન ગમતા લોકો પણ તમને દુઃખી નહીં કરી શકે ખાસ સાંભળો
15 તારીખે ઉત્પત્તિ એકાદશીના દિવસથી આ મંત્રના જાપ કરજો ગમે તેવી મુશ્કેલી હોય નિવારણ મળી જશે સાંભળો
આજે પણ શ્રીમહાપ્રભુજીનો સાક્ષાત અનુભવ કરવો છે ? તો આ વિડીયો અંત સુધી જરૂર સાંભળો અને
એક નિયમ, હજારો આશીર્વાદ — જાણો નિત્ય નિયમનું અદભૂત રહસ્ય! એકવાર ખાસ સાંભળજો
"આ એક વચનામૃત સાંભળ્યા બાદ તમે પણ કહેશો — ખરેખર, જે ઘરમા સાથ છે એ ઘર ધન્ય છે!"
યમુનાષ્ટકના પાઠ કરતી વખતે તમે પણ આ ભૂલ નથી કરતા ને? તો આ વચનામૃત તમારા માટે છે
લોકો પાર્ટી કરે છે, પણ જેજે શ્રી કહે છે આ દિવસે ફક્ત આ 1 કાર્ય કરનારના ભાગ્યના દ્વાર ખુલે છે સાંભળો
શ્રી કૃષ્ણ સદા સહાયતે – શ્રીકૃષ્ણ અને સુદામાની આ દિવ્ય કથા સાંભળો, આત્મા પણ રડી ઉઠશે!"
આ દર્શન વગર શ્રીનાથજીના દર્શન અધુરા ગણાય છે એકવાર જે જેના મુખેથી સાંભળો આ અદભુત રહસ્ય
સેવા કર્યા પછી પ્રભુ પાસે શું માગવું ? એકવાર ખાસ જાણો જેજે શ્રીના આ દિવ્ય વચનામૃત
2 તારીખે દેવ દિવાળી છે "આજે જ જાણો! તુલસી વિવાહના આ ગુપ્ત અર્થ વિના પુષ્ટિમાર્ગ અધૂરો છે!"
જેઓને લગ્નજીવન કેદખાનું લાગે છે… તેઓ આ વચનામૃત એકવાર ખાસ સાંભળજો
કાલે ગોપાષ્ટમીના દિવસે જાણો પ્રભુની એ ગૌચરણ લીલા ,જે જીવન બદલી નાખશે અને પુષ્ટિમાર્ગમાં તેનું મહત્વ
"આવતીકાલે લાભ પાંચમના દિવસે સાંભળજો આ વચનામૃત – જીવનમાં સદાય લાભ જ લાભ થશે "
આજે ભાઈબીજ એટલે કે યમદિત્યાના દિવસે યમુનાજીમાં સ્નાન કરવાનું મહત્વ અને તેના સુંદર વચનામૃત ખાસ સાંભળો
દિવાળી અમાસના દિવસે જ કેમ આવે છે ? કોણ કહે છે અમાસનો દિવસ ખરાબ છે ? જાણો એકવાર સાચું રહસ્ય
"આ 4 વસ્તુઓ લક્ષ્મીજીને બાંધે છે ઘરમાં — સદાય માટે!" સમય કાઢી ધનતેરસ પર એકવાર ખાસ સાંભળજો
આવતીકાલે એકાદશીના દિવસે બની શકે તો આ એક વસ્તુનું દાન કરજો મોટામાં મોટું પુણ્ય મળશે ખાસ સાંભળો
17 તારીખે રમા એકાદશી છે તમે કોઈ વ્રત કે જપ ન કરી શકતા હોય તો આ 1 જ કાર્ય કરજો બધી મનોકામના પૂરી થશે
ઘણા વૈષ્ણવ દેખાય છે… પણ સાચો વૈષ્ણવ કોણ? તે વિશે જેજે શ્રી કહે છે અદભુત સત્ય !” ખાસ સાંભળજો