valam jogi you tube channel

🙏 અમારી ચેનલ માં તમારું સ્વાગત છે 🙏

આ ચેનલ માં તમને આદિવાસી સમાજ ના વિડિઓ જોવા મળશે જેમ કે આદિવાસી સમાજ ના 🌸 રીતિ રિવાજ. ગરબા. ઢોલકી. લગન ના વિડિઓ ઇદ પિઠોરો ભજન ઝાંયણી પ્રોગ્રામ ના વિડિઓ તેમજ તમામ વિડિઓ જોવા મળશે



👉 દર અઠવાડિયે નવા વિડિઓ મળશે || ચૅનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને સાથે Bell icon 🔔 દબાવો જેથી એકપણ વીડિયો ચૂકી ન જાવ !

જય બાબાદેવ...🙏