SATGURU RAMGIRI BAPA SATSANG

જય ગુરૂદેવ જય ગુરૂ મહારાજ અમારી ચેનલ સતગુરૂ શ્રી.રામગીરી બાપા મા
આપનુ હાર્દીક સ્વાગત છે આ ચેનલ મા રામગીરી બાપા નો સત્સંગ વિડીયો આવતો રેછે વિડીયો ને બને એટ લો સૈર કરો લાઈક કરો કોમેન્ટ મા જય ગુરૂદેવ લખો સત્સંગ રસ અગંમ અપાર છે પણ કોક કોક પી વે એટલે જ સંતો એ ગાયુ કે સત્સંગ વિના મન સમજે નહી અને કોઈ શબ્દ પારખુ ભેટી જાય તો એવા સાધક નુ જીવન સાર્થક થય જાઈ
તો આ એક પુન્ય નુ કામ છે તો દરેખ ને વિનતી કે વિડીયો ને સૈર કરો
પ,પુ,શ્રી.રામગીરી બાપા નુ સરનામુ
ગામ,રેથલ તા,સાણદ જી.અમદાવાદ
સાણદ થી નળસરોવર રોડ
ખાસ નોધ પુ શ્રી । રામગીરીબાપા ના સાનીધ્ય મા દર મહિના ની અજવાલી ત્રીજ નો દિવસ નો સત્સંગ પ્રોગ્રામ હોય છે
સવારે ,9.30 થી બપોરે 1 વાગ્યા સુધી જેમા ભજન ભોજન ને સત્સંગ હોયછે તો દરેખ ને ભાવ થી આમત્રણ
જય ગુરૂદેવ