GYANLIVE શિક્ષણ

શિક્ષણ વિભાગમાં આવતી વિવિધ ભરતીઓ માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા એટલે જ્ઞાન લાઈવ...
આપ આ ચેનલના માધ્યમથી નીચે મુજબની પરીક્ષાની ઘરબેઠા સચોટ તૈયારી કરી સફળતા મેળવી શકો છો...
શિક્ષણ વિભાગમાં નજીકના ભવિષ્યમાં જાહેર થનારી ભરતીઓ અંગેની માહિતી આ ચેનલના માધ્યમથી પુરી પાડવામાં આવશે...
TET(I) TET(II) CTET TAT(S) TAT(HS) HTAT HMAT AEI(AT) GES CLASS I-II TPEO DEO DPEO