one touch education

નમસ્કાર
One touch education યુટ્યુબ ચેનલ માં તમારુ સ્વાત છે

મિત્રો આપણા સૌના સાથ અને સહકારથી વન ટચ એજ્યુકેશન ચેનલ થકી એક એજ્યુકેશન પ્લેટફોમ પુરૂ પાડવામાં આવે છે
~ ધોરણ 6 થી 12 ગુજરાતી માધ્યમના તમામ વિષયનું બારીકાઈથી શિક્ષણ આપવામાં આવે છે તેમજ પરીક્ષા લક્ષી પુરે પુરી તૈયારી કરાવવામાં આવે છે
~ શિક્ષણને લગતી તમામ અપડેટ થી માહિતગાર કરવામાં આવશે
~ જાહેર પરીક્ષાઓની સચોટ તૈયારી કરાવવામાં આવેછે
~ વતૅમાન પ્રવાહોથી ની જાણકારી
~ સરકારી ભરતીની જાણકારી અને પ્રક્રિયા ની જાણકારી
~ શિક્ષણને લગતી તમામ અપડેટ
આમ તમે પણ અમારી સાથે જોડાઈ તમે/તમારા બાળકો /મિત્રોને યુટ્યુબ પર શિક્ષણ આપો તેના માટે અમારી ચેનલ subcribe કરો

oficial website :https://www.onetoucheducation.in/?m=1

Sponsorship Businrss ancvayr email :- [email protected]
જય હિન્દ