Maa Shihori Music

(જય માં શિહોરી)
ચેનલ ના માધ્યમ થી જણાવવાનું કે અમારા પ્લેટફોર્મ પર પ્રકાશિત થતા ગુજરાતી ગીતો પર અમે નવા સિંગર અને નવા આર્ટીસ્ટ કલાકાર તેમની અંદર રહેલું ટેલેન્ટ આપની સમક્ષ મુકવાનો પ્રયાસ કરીયે છીએ
જેને કોઈ સ્ટેજ નથી મળ્યું તો પ્રયત્ન અમારો અને મત તમારો "જય માં શિહોરી"