MyRealView
Hello everyone, Welcome to my channel My Real View. My name is Dhirendrasinh and I live in Bhavnagar . My only purpose is to make channel for my city's and District name spreads in the world and it develops. I will show best sights of my city, surrounding city's best places, Hotels, Restaurants, and Business.
सभी को नमस्कार, मेरे चैनल "माय रियल व्यू" में आपका स्वागत है। मेरा नाम धीरेन्द्रसिंह है और मैं भावनगर (गुजरात) में रहता हूँ। मैं एक पार्ट टाइम यूट्यूबर हूं। मैं अपने शहर के सर्वोत्तम स्थानों, होटल, रेस्तरां, और दुकानों के सर्वोत्तम दर्शनीय स्थलों को दिखाऊंगा।
મારી ચેનલ My Real View પર આપનું સ્વાગત છે. મારું નામ ધીરેન્દ્રસિંહ છે. હું ભાવનગર માં જ રહું છું . મારી ચેનલ માં હું તમને ભાવનગર ના સુંદર સ્થળો, આજુ બાજુ ના સુંદર સ્થળો, જીલ્લા ના મનમોહક સ્થળો, ધાર્મિક સ્થળો, ભાવનગર ની સારી સારી હોટેલો, રેસ્ટોરેન્ટસ તેમજ ભાવનગર માં મળતી વસ્તુઓ વિષે સંપૂર્ણ માહિતી આપીશ,
#myrealview#MyRealView#
https://youtube.com/channel/UCde2wI2znGo6bTc_jKkrudQ
ભાવનગરમાં ઑથેન્ટિક પંજાબી-ચાઈનીઝ પાર્સલ એફોર્ડેબલ પ્રાઈઝમાં અહીં મળે શ્રેષ્ઠ ફૂડ પોઇન્ટ #bhavnagar
એક જ કલાક માં 1000 રોટી તૈયાર કરતું ઓટોમેટિક રોટી મેકિંગ મશીન, Super Gas Industries #bhavnagar
હોલસેલમાં સાડીઓ ખરીદવા માટે સુરતમાં આ જગ્યા ધૂમ મચાવે છે, Rs. 50 થી Rs. 5000 સુધી સાડીઓ મળે #surat
સાવ નજીવા રોકાણ થી સાડીનો ધંધો શરુ કરવા માટે સુરતમાં આ જગ્યા બેસ્ટ, Pragati Silk Mill #surat
ફક્ત 500 માં 10 સાડી, અહીંયા આવો અને તમારો પોતાનો સાડીનો ધંધો શરુ કરો, Pragati Textile #surat
સાડીનો ધંધો શરુ કરવા માટે સુરતની આ બેસ્ટ જગ્યા જ્યાં સાડી માત્ર 50 થી શરુ, Pragati Silk Mill #surat
દુનિયાનું સૌથી મોટું સાડીનુ હબ એટલે સુરત, જ્યાં માત્ર 50 થી સાડી મળી જશે, Pragati Textile #bhavnagar
શહેરના શોરબકોરથી દુર શાંત-રમણીય વાતાવરણમાં ફેમીલી સાથે જવા જેવો જબરદસ્ત રિસોર્ટ Arjun Resort #dhari
ગૃહિણી ઓ માટે બેસ્ટ બારેમાસ ભરવા લાયક રસોડાના બધા જ મસાલા અને દરેક પ્રકારનું અનાજ પણ મળશે #bhavnagar
રાત્રે ૨ વાગ્યા સુધી ખુલ્લું રહેતું ભાવનગરનું જોરદાર ગાર્ડન રેસ્ટોરન્ટ, સાવ રીઝનેબલ ભાવ #bhavnagar
ભાવનગરમાં નવું મલ્ટીક્યુસીન રેસ્ટોરન્ટ નવી વેરાઈટી સાથે Harihar Multicusine Restaurant #bhavnagar
ભાવનગરમાં પહેલીવાર તુવેર ટોઠા અને લીલા ચણા ની સબ્જી નો જોરદાર સ્વાદ મળશે, Taste of Mewar #bhavnagar
ભાવનગરની સૌ પ્રથમ કેમ્પીંગ સાઈટ શરુ થય ગઈ છે, ટેન્ટ માં એક રાત્રિ રેહવાનો આનંદ ફૂડ સાથે #bhavnagar
સુન્ધામાતા એજ આપડા શ્રી ચામુંડા માતાજી જે રાજસ્થાન માં બિરાજમાન છે, સંપૂર્ણ માહિતી સાથે #bhavnagar
Unlimited પાંવભાજી ફક્ત 70 માં સલાડ સાથે મન પડે એટલી ખાવ અને પુલાવ માત્ર 50 માં એક ડીશ #bhavnagar
ભાવનગરનું એક અનોખું રેસ્ટોરન્ટ જ્યાં ફેમિલી કે ફ્રેન્ડ્ઝ સાથે જવા જેવું શાંતિપ્રિય જગ્યા #bhavnagar
સવારના 9 થી રાત્રે 10 વાગ્યા સુધી ઈડલી-વડા સંભાર, ઢોંસા અને ઉત્તપમ મળે Anna Idli Sambhar #bhavnagar
યુનિક આખી ડુંગળીની પંજાબી સબ્જી અને પંજાબી ગ્રેવી સાથે ભાજી ઢોંસો જોરદાર, ફક્ત પાર્સલ મળે#bhavnagar
Pranami Super Domestic Flour Mill - Full Demo - Ghar Ghanti - Atta Chakki - Since 1984, ISO Cer. Co.
આવા યુનિક સાફા અને કેડિયા આ એક જ જગ્યાએ બને, આખા ભારતમાં અને વિદેશમાં પણ મોકલે #bhavnagar
ભાવનગરમાં માં-દીકરાનું ટિફિન ફેમસ, સવારના નાસ્તાથી રાત્રીના ભોજન સુધી બધુજ મળે #bhavnagar
ભાવનગરના નવા જ પંજાબી ઢાબા માં નવો જ ટેસ્ટ કરવા પહોંચી જાવ, Shree Punjabi Dhaba #bhavnagar
જિમ માં જતા છોકરા ને હેલ્થી ફૂડ ખવડાવવા નો વિચાર આવ્યો ને શરુ કરી The Sprouts Shop #bhavnagar
3 પૈસાથી શરૂઆત કરી આજેપણ ફક્ત Rs 20 માં મિક્સ ડીશ આપે, 52 વર્ષથી ફેમસ મુકેશભાઇ બટેટાંવાળા #bhavnagar
ભાવનગરના સૌથી સસ્તા ઈડલી વડા સંભાર, 10 માં 4 ઈડલી અને 20 મા 3 મેંદુવડા, મિક્સ ડીશ ના 20 #bhavnagar
ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરી કાઠિયાવાડી, પંજાબી અને ચાઇનીઝ બનાવે, બધી વસ્તુ ચુલા પર રાંધે #bhavnagar
Unlimited ફક્ત 60/- માં ગુજરાતી થાળી યુ.પી. થી આવેલા ભાઈ જમાડે, સવાર નો નાસ્તો પણ મળે #bhavnagar
કષ્ટભંજનદેવના દર્શન અને ત્યાંનું હાઈટેક ભોજનાલય, ભાવનગર થી સાળંગપુરની સફર માત્ર 55/- માં #bhavnagar
નાના બાળકો થી મોટા સુધી બધાએ એક વખત અહીં આવવું જોઈએ, Regional Science Centre #bhavnagar
કોઈપણ વ્યક્તિ હવે ઘરે બેઠા કામ કરી સારી એવી કમાણી કરી શકશે, Shivshakti Enterprise #bhavnagar