Buffelo lover
Rajkot
મોજ માં આવી ગયા ને દુહા ચાલુ કરી દીધા
આપડી ભેસ નું પૂછડું કપાય ગયું 🤯😱. ભેસું બાધવા મંડી 🫣😲
સીમ મા ભેંશ વ્યાની આવી પાડી ભેંસુ ની કરી લાંબી લાઈન
બપોરે કાકા નો છોકરો આવ્યો ને બિવરાવ્યો 😂😁😆બધી ભેંસુ કરી ભેગી 🤣😄
નારણ ફ્રી ફાયર રમતા પકડાયો 😂😄
કેવલે ભેંસુ ને બોલાવી તો ભેંસુ ઝડપ થી આવી ગઈ
આપણી ડેરી એ મોજ પડી ગઈ. ફટાકડા પણ ફૂટે
દાના ભાઈ ની ગાડી તો જોવો એક વાર એનું નામ પણ એવું રાખ્યું દાના ભાએ 😂🤣😁
બળદ દોડાવ્યા આજે તો. ભેંસુ માં પેંડા આવી ગયા 😋🥶🤤
આજે તો ભેંસુ માં બીજા ગોવાળો ની મજાક કરી 😂. કેવલ ભાઈ ગરમ થય ગયા 😄😂😂😁
આજે તો જમવા તાણે બાકા જીકી બોલી ગઈ 😂😆
હાલો ચા પીવા સીમ માં ☕️🫖👳🏻♀️
આજે ભેંસુ માં હતા ને ભાઈ ભેગા ભોળાનાથ ન મંદિરે ગયા પગે લાગવા
ભાઈફાકી ખાતા પકડાય ગયો પાડો ખારો થયો
આજે સાપર ની સિમ બાજુ ગયા ને આયુષ ભાઈ મળી ગયા
ભેંસુ ની લાંબી લાઇન જોવો
ચાલો સીમ માં ચા પીવા
સબ્સ્ક્રાઇબ કરજો