Navdi kids stories - Gujarati

Our main purpose in creating this channel is to entertain children through storytelling as well as knowledge. We are presenting all these stories in the form of cartoons so that the children can enjoy watching. We will introduce new and better stories on this channel. We hope that the children will enjoy watching these stories. અમારો આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે બાળકોને વાર્તા દ્વારા મનોરંજન મળે અને સાથે સાથે જ્ઞાન પણ મળે. અમે આ બધી વાર્તાઓ અમે કાર્ટૂન સ્વરૂપે રજુ કરી રહ્યા છે જેથી બાળકોને જોવામાં મઝા આવે. અમે આ ચેનલ ઉપર નવી નવી અને સારી સારી વાર્તાઓ રજુ કરીશું. અમને આશા છે કે એ વાર્તાઓ જોવામાં બાળકોને ખુબ મઝા આવશે.