Mojilo Khedut & farming life

જય દ્વાકાધીશ મિત્રો 🤗🙏

હું રમેશ આહીર દેવભૂમિ દ્વારકાના ના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામનો રહેવાસી છું. અને મારી આ 👉mojilo_khedut & farming life નામ ની ચેનલ માં ખેતીવાળી અને સાથે મનોરંજન, ગામડાં નું જીવન એવા દેસી ગુજરાતી ભાષા માં જોવા મળશે ! જો તમને આવા વિડિયો પસંદ આવે તો ચેનલ ને સબ્ક્રાઈબ કરો 🙏