Ritesh Gaadhe Gir

જે માતાજી મિત્રો,🙏

આપડા રોજના વિડીયો માં “શ્રી જીવદયા મંડળ પાંજરાપોળ - રાપર”હોય.
ક્યારેક ક્યાક બારે ”પશુ મેળો” , ”ગૌશાળા” કે કોઈ જગ્યા એ ગ્યા હોય તો એ પણ તમને જોવા મળશે.

Since2017*
“અબોલા જીવ” હેરાન થાય ત્યારે “જીવ બળે”
-RG Gir🇮🇳



गौ विश्व मातरम्।
जय हिंद-जय भारत
जय जवान-जय किसान