Solanki Rajesh

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, વાલીમિત્રો તથા શિક્ષકમિત્રો, સ્વાગત છે આપણી ચેનલ "SOLANKI RAJESH"મા આપણી ચેનલ પર ધોરણ 5 થી 10 ના અભ્યાસક્રમને લગતા તમામ વિડીયો ના સોલ્યુશન(જવાબો) મૂકવામાં આવે છે. બાળકો તદન ફ્રી માં અભ્યાસ કરી શકે તેવા હેતુથી મૂકવામાં આવે છે.

● પાઠય પુસ્તક સ્વાધ્યાય જવાબો, પાઠય પુસ્તક અભ્યાસ જવાબો, સ્વ અધ્યયનપોથી, સ્વાધ્યાયપોથી, પ્રયોગપોથી, નક્શાપૂર્તિ, અંગ્રેજી ગ્રામર, ગણિત નિબંધ, IMP પ્રશ્નો, તમામ પરીક્ષાના પેપર સોલ્યુશન, વર્ગ - 3 ના most Imp પ્રશ્નો વગેરે.

● સુંદર કલરફૂલ અક્ષર સાથે ના વિડિયો
●આપણી આ ચેનલ આપણા વિદ્યાર્થીઓ માટે જ બનાવી છે. તેથી આ ચેનલ ને LIKE કરો તમારા મિત્રો સાથે SHARE કરો અને SUBSCRIBE કરી બાજુમાં આપેલ બેલ નું બટન પણ દબાવી દેજો 🙏