Maruti yuvak Mandal
દરેક મિત્રો ને જણાવવાનું કે મારૂતી યુવક મંડળ દ્રારા બધા અબોલ જીવ માટે અલગ અલગ સેવાના કામો,ગરીબ માણસ માટે રાશન કીટની વ્યવસ્થા, જેવા નાના મોટી સેવાના કામો કરવાવામાં આવે છે
મારૂતિ યુવક મંડળ દ્રારા બોયાણા ગામે રામુ બેન આપેલ કીટ
મારૂતિ યુવક મંડળ દ્રારા ભોયકા ગામે વૈરસિંહભાઈ ને આપેલ કીટ
રામ રામ ને સીતારામ ડાયરાને,મારૂતિ યુવક મંડળ દ્રારા લીંબડી ના ભોયકા ગામે રતનાંબેન આપેલ કીટ
મારૂતિ યુવક મંડળ દ્રારા થાન માં મોતીભાઈ ને આપેલ કીટ
રામ રામ ને સીતારામ ડાયરાને, મારૂતિ યુવક મંડળ દ્રારા અંકેવાળીયા માં રાવળ જસુબેન આપેલ કીટ.
મારૂતિ યુવક મંડળ દ્રારા જોરાવરનગર ના રામુબને આપેલ કીટ
મારૂતી યુવક મંડળ દ્રારા રળોલ ગામે દલસુખભાઈ ને આપેલ કીટ
મારૂતી યુવક મંડળ દ્રારા વઢવાણ માં જનકભાઈ આપેલ કીટ જે પોતે મોટી ઉંમર ના છે,
મારૂતિ યુવક મંડળ દ્રારા વઢવાણ ના પુષ્પાબેન આપેલ કીટ
મારૂતિ યુવક મંડળ દ્રારા ચમારજ ગામે કલ્યાણનભાઈ આપેલ કીટ
રામ રામ ને સીતારામ ડાયરાને, મારુતી યુવક મંડળ દ્રારા બોટાદ ના સરવા ગામે એક કિટ આવેલ છે.
રામ રામ ને સીતારામ ડાયરાને,મારૂતિ યુવક મંડળ દ્રારા પાળીયાદ ગામે કેતનભાઈ ને રાશન કીટ આપેલ છે
મારૂતિ યુવક મંડળ દ્રારા રતનપર માં મંજુબને આપેલ રાશન કીટ
રામ રામ ને સીતારામ ખોલડીયાદ ગામે ગીતાબેન આપેલ રાશન કીટ
મારુતી યુવક મંડળ દ્રારા તા.૧૫/૦૬/૨૦૨૫ વાર રવિવાર ના રોજ ૩ કિટ આપેલ છે
મારૂતી યુવક મંડળ દ્રારા ચમારજ ગામે રહેતા મનજીભાઈ ને તા.08/06/2025 ને વાર-રવિવાર ના રોજ રાશન કિટ
રામ રામ ને સીતારામ, ડાયરાને સુરેન્દ્રનગરમાં ભીખાભાઈ ને,ખેરાળી ગામે જેઠાભાઈ ને,શેખપર ગામે ગીતાબેન
મકવાણા હેમુબેન જે સુરેન્દ્રનગરના ગણપત ફાટસર રહે છે જે કોઈ તેમની મદદ કરવવા માગતા ફોન:- 92652 23799
મારૂતી યુવક મંડળ દ્રારા ભડવાણા ગામે કંકુબેન બીજી વાર રાશન કિટ
તા.૨૭/૦૪/૨૦૨૫ વાર- રવિવાર ના રોજ લખતર તાલુકાના મોઢવાણ ગામે લક્ષ્મીબેન ને ત્યાં બે મહિનાની રાશન કિટ
બાળા ગામે સોંલકી ભગવાનભાઈ ના ઘરે મારુતી યુવક મંડળ દ્રારા કિટ આપેલ છે.
મારુતી યુવક મંડળ દ્રારા સેવાકીય પ્રવૃતીમાં ફુલ છોડનું વાવેતર
રોશનબેનને આપેલ કિટ ,અમારા મંડળ દ્ધારા ધર્મ,જાતી વગર સેવા કરવામાં આવે છે.
તા.4/4/25 આ મહિનાની સેવાની કામગીરીમાં ગામના છોકરા માટે લીબડા ના મોરનો ઉકાળો છોકરાને પીવરામાં આયો છે
મારૂતી યુવક મંડળ નાનાકેરાળા શ્રી સ્વંયભૂ હનુમાનજી મહારાજ મંદીર ના દાદા ના નામે ચાલતી નાની મોટી સેવા.
વઢવાણ તાલુકાના રાઈ ગામે ગણપતભાઈ દોદરીયાને તા.23/03/2025 વાર- રવિવાર ના રોજ કિટ
લીંબડી તા. છલાળા ગામે ખુશી અને યશવતભાઈ આર્થિક પરિસ્થિતી ખુબ નબળી છે
સુરેન્દ્રનગરના ટી.બી દવાખાના પાછળ રામાપીરના મંદિર ની પાસે રહેતા કમલેશભાઈ પાઠક
તા.૦૩/૦૩/૨૦૨૫ વાર-રવિવાર ના રોજ ગામ-શેખપર ના ગીતાબેનને એક રાશન કીટ આપવામાં આવેલ છે.
દિપકભાઈ મણીભાઈ પરમાર ઉમર-૫૨ વર્ષ રહેવાનું- કુંભારપરુ શેરી નં-૨ શારદાવિધ્યા સોસાયટી ,સુરેન્દ્રનગર