Limboj ram farm DHARAVADi
અત્યારે તો ભેશો લીલો રચકો ખાય છે
મિત્રો હવે ચાદરી વેતર માથે આવી ગય
મિત્રો કેવી ભેશો તે કોમેન્ટમાં જણાવો
મિત્રો આપડે ભેશો માટે વાયો રચકો
આજે મિત્રો બે દિવસ નો બ્લોગ ભેગો આવશે
આ વિડીયો જોવો ભુલતા નહીં
આ છે પિયોર બની નશલ
આને કહેવાય મિત્રો જુની નશલ પિયોર સંધેણ
મિત્રો આને કહેવાય પ્યોર બની કેવી છે તે કોમેન્ટમાં જણાવો
આ ભેશ વેકવાની છે લેવી હોય તો કોન્ટેક્ટ કરો
માલધારી સમાજ નું સાચું ધન
આજે તો ભેશો ને મોટુ મોટું ખડ મળી ગયુ
આજે તો લાવિ નવી જોરદાર ભેશ
આજે તો લાવિ નવિ ભેશ કેવી છે તે જણાવો
બની પાડો અને ભેશ
આ છે મિત્રો ભુરી બની નશલ ની છે તો કેવી છે તે જણાવો
આજે તો મિત્રો બે દિવસ નો બ્લોગ ભેગો આવશે
આજે તો ભુરી શેલ કરી નાખી
આજે તો ભેશો ઉભી જાર માં ચારી ભેશો ફુલ ધરાય ગઇ
આજે તો ભેશો ને બીજી બાજુ ચરવા લઇને ગયા
આજે તો ભેશો ઉભી જાર માં ચારી
આજે તો ભેશો ને બઉ ચરે એવું મલ્યું
આજે તો ખેતર માં ગાયો ભેશોને ચારવા આપ્યું
આગળ ચરે છે રાયલી ઝેરા નુ રતન
આજે તો અડદ માં દવા છાટી
આજે તો ભેશો માટે જાર વાઢી લાવિ
મિત્રો આ ભેશ કઇ નસલ ની છે તે જણાવો
આજે લાવિ ભુરી ભેશ
આજે તો કેવડા ખડ માં ભેશો ચરી
આજે તો ભેશો એ બાદરી ખાઈ ને ધરાય ગઇ