Shree hari studio
કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે
ચરણ કમળ ચિત ધરિયે સાહેલી સેવા ગુરુજીની કરીએ હરજી ભગત બોડી
અમને અડશો નહીં #અભડાશો પછી #નહાવા ને ક્યાં જશો માટે અમને અડશો નહીં અભડાશો બેચર ધરજીયા
સરસ મજાનું ભજન નું ગામઠી ભાષામાં વર્ણન કર્યું સંત શ્રી હકારામ મહારાજ
પોતાના અનુભવ ની વાણી ગુરુજીએ ઓળખાયો આતમ રામ ઓળખાયો આતમ રામ ગુરુજીની કરુણાનો ને પાર ગુરુજી ઓળખાયો આતમ
ધન્ય ગુરૂ દાતા મારા ધન્ય ગુરુદેવા ગુરુજીએ શબ્દો સુનાયો
ઓતર દિશાથી એક ચારણ આયો રે અને આયો કુંભા તારે મોલે
પધારો ગુરુજી મારા સંતની વેલાડી એવા રૂડા અમર ફળ લાગ્યા
સંતો ને #સંત પણા નથી #મફતમાં મળતા નથી મફતમાં મળતા એના એ #મૂલ ચૂકવવા પડતાં
સીતાજી પુછે રે શ્રી હરિ રામને કહો કહો ને વડા ધર્મ ની વાત
આ વાતો છે જીણીયુ કોઈ અનુભવી વિરલે જાણ્યું કોઈ હરિજન વિરલે જાણ્યુ
જમવા આવો યશોદા માના જાયા પડી સાંજ પડી ઘેરે નો આયા
એસો ખેલ રચ્યો મેરે દાતા જ્યાં જોઉં ત્યાં તું નો તું
અનુભવી આવો અનુભવ કરવા ભૂલેલા ને રસ્તે લાવો અનુભવ કરવા
એવા દોરંગા ભેળા નો બેસીએ એમાં પોત પોતાની જાય
ભજીલે સુહાગી સીતારામને કાયા તારી છે કાચી છે કાચી
અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ પારકા અવગુણ દિલમાં નો આણી
#શિવ સ્તુતિ #શંભુ ચરણે પડી માંગુ ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરીને #દર્શન આપો
છોડી મત જાઓ મને એકલી રે વણઝારા જીઓ વણજારા
શારદા માતાનું સ્મરણ કરીને સમરુ દેવ સુઢાળો
સૌનો આધાર ગુરુદેવ છે રે મારે બીજાનું શું કામ છે
મનડુ રંગાણા વિના ભીતર ભીંજાણા વિના ભક્તિ ન ભાવે
જાવું છે નિર્વાણી આત્માની કરી લ્યો ઓળખાણી રામ ચેતનહારા
આદિ રે અનાદિથી એક વચન છે પરિપૂર્ણ પાનબાઈ
કૈલાશ કે નિવાસી નમું બારબાર હું આયો ચરણ તિહારે પ્રભુ તાર તાર તુ
તમે જમવા પધારો સુંદર શ્યામ રે મારા પ્રેમની થાળી
ભુલી ભુલી દુનિયા ફરે દીવાની એકનો સમજે અજ્ઞાની ભૂલે ભૂલે દુનિયા
કૈલાશ કે નિવાસી નમું બારબાર હું આયો ચરણ તિહારે પ્રભુ તાર તાર તુ
સદગુરુ પાર ઉતારે એ તો આવો ભવના દુઃખડા કાપે રે આ સંસારમાં રે સદગુરુ પાર ઉતારે
લખે ચિઠ્ઠી રાધિકા કાના તારા નામની કયા ઠેકાણે મોકલાવું કાના આવ ને કાના