Dhara Family Vlog
I am Housewife & My hobby is making Videos 🎥 & taking Photos 📷. My daughter also likes videos & photo shoots 📸.
This channel is for Vilogs, 😋 Food Racipe 🍱 & Traveling Vlog. My family 👨👩👧👦 love traveling 🧳 & explore new places. You can also suggest me for traveling places & food items ( We are pure vegetarian 🥦 ).
My parpose of making YouTube channel is to save my memories for my son 🧑 & daughter 👧. 😇
#Gujarati #Kathiyavadi #Indian
આ પાણી પીવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા. 🥱#dharafamilyvlog #gujarativideo
આજ મને ગર્વ છે કે મેં મારા સંતાનોને આવા સંસ્કાર આપ્યા છે.🙏#dharafamilyvlog #gujarativideo
હે ભગવાન હજી તો જમાઈ ની ઉત્તર ક્રિયા ગઈ નથી અને ફરી આવવા માટે સમાચાર આવ્યા.😭#dharafamilyvlog
હે ભગવાન મેં એવાતો હું પાપ કર્યા છે કે મારા જુના ઘા રૂઝાઈ એ પહેલાં તો !😭#dharafamilyvlog
હું પહોંચી એક્ઝિબિશનમાં અને ઓચિંતા આવ્યા માઠા સમાચાર.😭#dharafamilyvlog #gujarativideo
આજે માનવને જોવા મેમાન આવે છે અને બા ને તેડાવ્યા.😀#dharafamilyvlog #gujarativideo
સાહેબને છે આવા આકરા નિયમ .🥴#dharafamilyvlog #gujarativideo #familyvlog
આજ અમારા થઈ આટલી મોટી ભૂલ એના કારણે મારી તબિયત થઈ ખરાબ.🥲#dharafamilyvlog
શિયાળાનો પહેલો ઓરા રોટલા નો પ્રોગ્રામ અને સાહેબ લઈ આવ્યા ગલુડિયું.🐕#dharafamilyvlog
સાહેબ એક પણ મોકો નથી ચૂકતા મને ગિફ્ટ આપવાનો.🎁#dharafamilyvlog #familyvlog
આજે તો મને આ મજાક બહુ મોંઘો પડી ગયો.🥱#dharafamilyvlog #familyvlog #gujarativideo
આ તે કુદરતનો કેવો ન્યાય કે એક આ દુનિયામાં આવ્યું અને બીજાએ દુનિયાને અલવિદા કહી દીધું 😭
ઓચિંતા આવ્યા જમના તેડા ભગવાન એની આત્મા ને શાંતિ આપે 🙏#dharafamilyvlog #familyvlog
આજે તો અંજુએ કચરા વાળા સાથે કર્યો ઝઘડો અને થઈ કચરાની રામાયણ.🥱#dharafamilyvlog #gujarativideo
આજે અમે બધા ગયા નૈનાબેના ઘરે શ્રીમંત પ્રસંગમાં.🌺#dharafamilyvlog #gujarativideo #familyvlog
આજે ગયા હોલીડે કેમ ફરવા અને જોયું ધીરુભાઈ અંબાણી નું ઘર.🙏#dharafamilyvlog #gujarativideo
પૈસા ને લઈને થઈ પતિ-પત્નીમાં બબાલ અને બનાવ્યા સીઝન ના પેલા અડદિયા.😴#dharafamilyvlog
આજ આ બધાએ ભેગા થઈને મને રોવડાવી.😭#dharafamilyvlog #gujarativideo #familyvlog
લગ્ન પછી પહેલીવાર સુરત થી આવી મારી ભાણેજ અને આવ્યા મારા ભાઈ ભાભી.😀#dharafamilyvlog
કપિલ ભાઈ ની ગૌશાળામાં આજ નવા બે મેમ્બર આવ્યા ને કર્યું એવું સ્વાગત.🙏#dharafamilyvlog #gujarativideo
મે નાની ઉંમરમાં ઘણું દુઃખ જોયું છે બાના આ શબ્દ સાંભળી ને આંખ નમ થઈ ગય.🥲#dharafamilyvlog
મારે તમારા સાથ અને સપોર્ટ ની જરૂર છે મારુ આ સપનું પૂરું કરવા માટે 😀#dharafamilyvlog #familyvlog
આજે અમે જોઈ કપિલ ના લગ્ન ની કેસેટ અને આ બધાને જોઇને દિલ ખુશ થઇ ગયું.#dharafamilyvlog #familyvlog
અમારી જીંદગી આમજ જાહે કે હું મારી જિંદગી ગોટાળે ચડી ગય છે.😴#dharafamilyvlog #gujarativideo
આજ અમે બાને ઘણા સમજાવ્યા પણ બા માનવા તૈયાર નથી તો અમારે શું કરવું.🥴#dharafamilyvlog #gujarativideo
આજે મારી બેન આવી રોટલો ખાવા અને બધા ઝાડવા કાપી નાખ્યા.🌳#dharafamilyvlog #gujarativideo
ઘણા દિવસ પછી ગયા કપિલ ભાઈ ના ઘરે #dharafamilyvlog#gujarativideo #familyvlog
બાને છે આટલી મોટી બીમારી અને બા રાત દિવસ રોયવે છે પણ સારવાર નથી કરાવતા 🥴#dharafamilyvlog
આજે કરી કાર્તિકી પૂર્ણિમા ના દિવસે કુળદેવીમાની મંદિરમાં સ્થાપના અને ભાઈ ભાભી ને જમાડીયા.🍱
આ ઓછું ભણેલી ઘરવાળી નો હાલે હો🥴આના કરતાં તો અભણ હારી.#dharafamilyvlog #gujarativideog