HRS EDUCATION OFFICIAL

Welcome to HRS EDUCATION OFFICIAL 📚✨

ગુજરાતના ધોરણ 9 થી 12 ના દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી રીતે અને વિદ્યાર્થીઓ માટે કંઈ પણ કરવા તૈયાર હોય તેવા શિક્ષકો દ્વારા મહેનત કરાવતી ચેનલ.

ધોરણ 9 અને 10 માં
science - harshil sir
maths - sahil sir

આ ચેનલ માં મળતા વિડીયો
- std 9 to 12
- most imp question
- exam tips
- board exam imp
- last time revision
- free video lectures
- gseb gujarati medium videos
- one shot lectures

Proudly run by - Harshil sir ( HRS )